SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮] મેરૂ પર્વત (ભ.ના જન્માભિષેકની ભૂમિ). • જબુદ્વીપની મધ્યમાં થંભના આકારવાલે હોય છે. મેરૂપર્વતની ઉંચાઈ એક લાખ જન હોય છે. • મેરૂપર્વતની જાડાઈનીચે ૧૦,૦૯૦, ૧૦/૧૧ જન પૃથ્વીતળ ઉપર ૧૦,૦૦૦ યોજન અને ટોચની ૧૦૦૦ જન હોય છે. • મેરૂ પર્વત રત્નપ્રભાથી (પહેલીનરક) પૃથ્વીથી શરૂ થાય અર્થાત્ અધોલેકમાં ૧૦૦ એજન, તિછલેક ૧૮૦૦ યોજન બાકી ઉવ લેકમાં. ૦ અહીદ્વીપમાં કુલ પાંચ સુદર્શન, વિજય, અચલ, મંદર અને વિદ્યુતમાલી એ નામના મેરૂ પર્વત છે. • મેરૂપર્વતના ત્રણ કાંડ (વિભાગ) હોય છે. પહેલે કાં–શુદ્ધ માટી, પત્થર, રેતી વિ. ને બીજે-રૂપુ, સુર્વણ રત્નનો અને ત્રીજો સુવર્ણ ને હોય છે. ૦ મેરૂ પર્વતમાં ઉપર ચાર વન ખંડ (શ્રદશાલવન, નંદનવન, સમનવન અને પાંડુકવન) હોય છે. ૦ પાંડુકવન જ્યાં ભગવાનને જન્માભિષેક ૬૪ ઈન્દ્રો કરે છે. ત્યાં ચાર શિલા હોય અને તેની ઉપર પૂર્વ-પશ્ચિમમાં ૨/૨ અને ઉત્તર દક્ષિણમાં ૧/૧ કુલ-૬ સિંહાસન હોય. ૦ ઉત્તર-દક્ષિણ દિશાની શિલાના સિંહાસન ઉપર ભરત–રવત ક્ષેત્રમાં થનારા તીર્થકરોના જન્માભિષેક ૨૫૦ કળશાઓથી કરવામાં આવે છે.
SR No.032104
Book TitleTirthankar Vandana
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherLabdhisuri Jain Gyanbhandar
Publication Year1994
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy