SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ 0 ] [ L, | તીર્થંકર પરમાત્માની વિશેષતા વજ ઋષભનારાએ સંઘયણ છેસમચતુરસ્ત્ર સંસ્થાન, | તીર્થંકર વીતરાગી રાગ-દ્વેષ બેથી રહિત હોય ત્રણેલેકમાં પૂજનીય બને. આ ચાર નિક્ષેપાથી સિદ્ધ કરે. | ચાર વિશેષણ મહાગાપ, મહામહાણ, મહાનિર્ધામક, મહાસાર્થવાહયી પ્રસિદ્ધ ૧૦૮ અંગુલ પ્રમાણે દેહ વાલા. વનાદિ પાંચ કલ્યાણક દેવતા ઉજવવા આવે 1 ઘાતિ કર્મનો ક્ષય થયે પંચમ કેવળજ્ઞાનને પામે. | આઠ પ્રાતિહાર્યથી અલંકૃત હોય. કેવળી થયા બાદ નવ સુવર્ણ કમળ ઉપર ચરણ મૂકી પૃથ્વી તલ ઉપર વિચરે. સમવસરણમાં પ્રભુ દેશના ચતુર્મુખે અર્થથી માલકોશ રાગમાં આપે. સાંભળવા બારે ૫ર્ષદા બેસે. D બાર ગુણથી યુક્ત હોય છે. અઢાર દષથી રહિત હોય. તે જન્મથી ૪ + કમક્ષય ૧૧ + દેવકૃત ૧૯ = ૨૪ અતિશયથી શેભીત હોય છે. સમવસરણમાં વાણીના ૩૫ ગુણથી યુક્ત દેશના આપે. નમુત્થણ (શક્રસ્તવ) સત્ર દ્વારા ઈન્દ્ર મહારાજા ૩૬ વિશેષણથી સ્તવના–વદના કરે. કલ્યાણક વખતે નરકના જીવને ક્ષણવાર શાતા થાય છે. [] સંસારમાં મંગલસ્વરૂપ, શરણ રૂ૫, અને લેક ઉત્તમ છે. જન્મથી ત્રણ જ્ઞાન હોય અને દીક્ષા લીધા પછી તરત ચોથું મન:પર્યવ જ્ઞાન થાય. | દીક્ષા પૂર્વે એક વર્ષ સુધી વર્ષિદાન આપે. વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થકર નામકર્મ બાંધે. | મેરુપર્વત ઉપર ૬૪ ઈન્દ્ર જન્માભિષેક કરે. પ્રભુની કાયા=નિર્મળ, સુગંધવાલી. લેહીeત દૂધ જેવું, શ્વાસો શ્વાસ-ઉત્તમ આહાર-નિહાર=જોઈ ન શકાય તેવા સેવા ક્રોડ ઈન્દ્ર કરે. જે અનંત ગુણના ભંડાર. D D D D D
SR No.032104
Book TitleTirthankar Vandana
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherLabdhisuri Jain Gyanbhandar
Publication Year1994
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy