SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨]. ૧૨૪ ૧૨૬ ૧૨૭ ૧૩૦ ભ. મલ્લિનાથ અને ભ. નેમિનાથ બાળ બ્રહ્મચારી હતા. ૧૨૫ ભ. શાંતિનાથ ભ. કુંથુનાથ અને ભ. અરનાથ ચક્રવર્તિપદ પણ ભોગવ્યું હતું. ભ. નેમિનાથ પાર્શ્વનાથ ભ. વીર આર્ય/અનાર્ય ભુમિમાં વિચરેલા બાકીના આર્ય ભુમિમાં. ભ. પાર્શ્વનાથ અને ભ. વીર પ્રભુને ઉપસર્ગ થયા બાકીનાઓને નહિ. ૧૨૮/૧૨૯ ભ. વીરે બીજા સમવસરણે તીર્થની સ્થાપના કરેલી ને કેવળજ્ઞાન દિવસના ઉત્તરાર્ધમાં થયું હતું. ભ. રાષભનાથ – નેમિનાથ – તથા ભ. વીર પર્યકાસને મેક્ષે પધાર્યા બાકીના કાર્યોત્સર્ગસેને. ભ. ઋષભની માતા પહેલા સ્વપને ઋષભ ભ. વીરની માતા પહેલે સ્વને સિંહ બાકીના તીર્થની માતા પહેલા સ્વને હાથી જુએ. ૧૩૨/૩૪ બધા તીર્થંકરનું રૂપ સર્વોત્કૃષ્ટ, લક્ષણ ૧૦૦૮, બળ અનંત હોય. ભ. ઋષભ થી ચંદ્રપ્રભ સુધીના ભીક્ષા દાતા તતભવ મેક્ષ ગામી બાકીના ત્રણુભવે અથવા તતભવે મેક્ષગામી ભ. ભાષભ અને ભ. વીરના સાધુને દસ કલ્પ આચરવા બાકીના બધા ભ. ને ચાર પ્રકારના આચરવા. ભ. ઋષભના શાસનમાં જૈન, શિવ સાંખ્ય. શ્રી શીતળનાથ ભ. ના શાસનમાં વેદાન્ત નાસ્તિક ભ. પાશ્વનાથ ના શાસનમાં બૌદ્ધદર્શન અને ભ. વીરના શાસનમાં શૈશેષિક દર્શન અસ્તિત્વમાં આવ્યા હતા. ૧૩૧ ૧૩૫ ૧૩૬ ૧૩૧૭
SR No.032104
Book TitleTirthankar Vandana
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherLabdhisuri Jain Gyanbhandar
Publication Year1994
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy