SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીહષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ, माहणमहिलं सपइं, सगप्भमवि च्छिन्नुपत्तवेरग्गो॥ घोरागारं च तवं, काउं सिद्धो दढपहारी ॥ ७५ ॥ ગર્ભ અને પતિ સહિત બ્રાહ્મણ સ્ત્રીને તથા ગાયને હણી વૈરાગ્ય પામેલે દઢ પ્રહારિ અતિ દુષ્કર એવા તપને કરી સિદ્ધિ પદ પામે છે ૭૫ છે 'श्रीदृढपहारी' नामना चरमशरीरी महापुरुषनी कथा આ ભરતક્ષેત્રને વિષે આ પ્રમાણે સંપત્તિથી સુશોભિત એવી માર્કદી નગરીમાં મહા પુણ્યરૂપ યશના સમૂહવાલે સુભદ્ર નામે હેટે શ્રેષ્ઠી વસતે હતે. તેને ઉત્તમ રૂપવાલે, સુંદર આકૃતિવાલે, સંપત્તિથી કામદેવની ઉપમાવાલે અને ગુણલક્ષમીના સ્થાનરૂપ દત્ત નામને પુત્ર હતું. પિતાએ નેહથી કઈ કલાચાર્ય પાસે તે પુત્રને સર્વ કળા અને શાસ્ત્રો ભણાવ્યાં. અનુક્રમે વનાવસ્થા પાપે એટલે પિતાએ તેને એક સારી કન્યા પરણવી. પરંતુ તે દત્ત, પૂર્વ કર્મના વશથી ઘતકારી થયે. એકદા ઘુતના રસમાં મગ્ન થએલે તે પિતાના જેવા બીજા ઘુતકાની સંગાથે ઘત રમતાં બહુ દ્રવ્ય હારી ગયે. પછી તે તે દર બીજાઓના કુસંગ દેષથી તે નગરીમાં ચોરી કરવા માટે વિશેષે બીજાઓના ઘરમાં પિસવા લાગ્યું. આ વાત સમુદ્ર શ્રેણીએ જાણું તેથી તે રાજદંડના ભયથી પોતાના પુત્રને રાજસભામાં ઘસડી ગયે ભિલ સમાન આચારવા અને શિષ્ટાચારથી રહિત એ તે દત્ત પણ રાજનિગ્રહથી ભય પામીને કે પલ્લીને વિષે નાશી ગયે. ત્યાં તે ભિલ્લ લેકેને મળે અને તેઓની સેબતથી તે તેના જેવી કુર બુદ્ધિવાળે થયે. આ દત્ત એકજ પ્રહારથી સર્વ વસ્તુના બે કકડા કરી નાંખતે તેથી ભલ્લ લેકેએ તેનું દઢપ્રહારી નામ પાડયું. પછી તે દઢપ્રહારી હંમેશા ભિલ્લોની સાથે ચેરીનું પાપ કરતે. એકદા તે દ્રઢમહારી ચોરી કરવા માટે બીજા ભિલ્લો સહિત માર્કદી નગરીને વિષે ગયો. ત્યાં બીજા ભિલ્લો બીજા કોઈના ઘરને વિષે પેઠા અને દ્રઢપ્રહારી કઈ બ્રાહ્મણના ઘરને વિષે ગયે. આ વખતે નિદ્રામાંથી જાગી ગયેલે ઘરને માલીક વિખ જેટલામાં તેના સામે દેડે તેટલામાં પાપી દઢપ્રહારીએ ખડગવતી તેના બે કા કરી નાખ્યા. પાછળ ગર્ભસહિત એવી બ્રાહ્મણ પિકાર કરવા લાગી. તેને પણ તેણે મારી. એટલું જ નહીં પણ ઉંચા સીંગડાં કરીને પ્રહાર કરવા માટે આવતી એવી ગાથને પણ તે દુષ્ટ દઢપ્રહારીએ મારી નાખી. પછી જતા એવા તેણે જ્યારે પૃથ્વીઉપર લિટતા બ્રાહ્મણીના ગર્ભને દીઠે ત્યારે તેને સ્પષ્ટ વૈરાગ્ય પ્રગટ થયે. “અહા ! પાપી એવા મેં આ ઘર પાપ શું કર્યું? મનુષ્ય જન્મને વિષે ઘેર પાપ કરનારા અને ધિકાર થાઓ, ધિક્કાર થાઓ, નરકના અનંત દુઃખના કારણરૂપ આવું ઘેર પાપ કરી હવે હું કયાં જાઉં” આ પ્રમાણે મનમાં વિચાર કરી તે દ્રઢપ્રહારીએ પંચ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy