SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ ત્યજી દઈ અમારા આશ્રમ પ્રત્યે આવી અમારા સરખા થાઓ.” પછી મેદક રૂપ ફળના ભક્ષણથી તે વેશ્યારૂપ સાધુને વિષે અત્યંત લુબ્ધ થએલા મુગ્ધ વલ્કલીરી તેણીઓની સાથે જવાનો સંકેત કર્યો, અને તાપસના યોગ્ય પાત્રને એક સ્થાનકે સંતાડી પ્રથમથી કરી રાખેલા સંકેતસ્થાન પ્રત્યે આવ્યો. વેશ્યાઓએ રાખેલા ચરપુરૂષોએ વૃક્ષ ઉપર ચડીને જોયું તે પાછળ સેમચંદ્ર રાજર્ષિને આવતા જોયા તેથી તેઓએ વેશ્યાઓને તુરત તે વાત નિવેદન કરી. વેશ્યાઓ પણ “એ અમને શ્રાપ દેશે” એવા ભયથી એકઠી થઈને મૃગલીઓની પેઠે નાશી ગઈ. પિતા આશ્રમ પ્રત્યે ગયે છતે વલ્કલીરી વનમાં વેશ્યાઓને બહુ શોધવા લાગે પણ તે મળી નહી. પછી મૃગયુક્ત વનમાં ભમતા એવા તેણે એક રથિકને દીઠે. તેથી તે તેને તાપસ માનતો “હે તાત ! હું વંદના કરું છું.” એમ કહેવા લાગ્યો. રથિકે પૂછયું. “હે કુમારેંદ્ર! તું ક્યાં જાય છે? તેણે કહ્યું. “હે મહર્ષિ ? હારે પિતનનામના આશ્રમમાં જવું છે.” રથિકે કહ્યું. “હું પણ પિતનાશ્રમ પ્રત્યે જાઉં છું.” રથિકનાં આવાં વચન સાંભળી અતિ મુગ્ધ બુદ્ધિવાળે તેમજ બહુ ગુણવાળો વકલચીરી તેની પાછળ પાછળ ચાલ્યા. માર્ગમાં વકલચીરીએ રથમાં બેઠેલી રથિકની, સ્ત્રીને દીઠી તેથી તે તેણીને “હે તાત! હું વંદના કરું ” એમ વારંવાર કહેવા લાગે. સ્ત્રીએ રથિકને કહ્યું. “આ બાળક મને તાત કહે છે. એ તેની કેવી વાણું?” રથિકે કહ્યું. “એ સ્ત્રી વિનાના વનમાં વસેલો મુગ્ધ તાપસપુત્ર છે. એને સ્ત્રી પુરૂષના ભેદની માલમ નહિ હોવાથી તેને પણ પુરૂષરૂપજ જાણે છે.” વળી વલચીરીએ રથને જોડેલા બળદને જોઈ કહ્યું “હે તાત! આ મૃગોને શા માટે આમ બાંધ્યા છે. મુનિઓને આમ કરવું તે યોગ્ય નથી. રથિકે કાંઈક હસીને કહ્યું. “હે મુનિ! એ મૃગનું એવું કર્મ છે જેથી તે એમ પીડા પામે છે પછી રથિકે તેને હર્ષકારી સ્વાદિષ્ટ દકે આપ્યા. વલ્કલચીરી પણ ભક્ષણ કરી તેના સ્વાદના સુખમાં મગ્ન થયે છત કહેવા લાગે. “હે મુનિ ! પૂર્વે પિતનાશ્રમવાસી મહર્ષિઓએ આપેલાં આવાં ફળે મેં ખાધેલાં છે.” આમ કહેતે અને બિલાં તથા આમલાદિ ફળને ખાઈ ખાઈ અત્યંત ખેદ પામેલે તે વકલચીરી મેદકના સ્વાદથી પિતનાશ્રમ પ્રત્યે જવા બહુ ઉત્સાહ ધરવા લાગ્યા. રસ્તામાં સારથીને કોઈ બળવંત એવા એ રની સાથે યુદ્ધ થયું તેમાં તેણે ગાઢ પ્રહારથી ચેરને માર્યો. ચારે કહ્યું “ શત્રુને પણ પ્રહાર વખાણવા યોગ્ય છે. તે મને પ્રહારથી જીત્યા તેથી હું હમણાં હારા ઉપર પ્રસન્ન થયો છું માટે હે ભાઈ, અહિંયાં હારું બહુ દ્રવ્ય છે તે તું લઈ જા. આલેખાન- દ્રવ્ય પિતાના રથમાં મૂકયું. પછી રથિકે પિતનાશ્રમ નગર પ્રત્યે જ. કરીએ છીએ. રે કહ્યું “હે મુનિ? તમને જે પ્રિય હતું તે આ પિતનાશ્રમ છે.” આવ્યા. ત્યાં તેઓ પોતાના માર્ગના મિત્ર એવા તે વકલચીરીને થોડું દ્રવ્ય આપ્યું. બિંબની પેઠે તેની ! ઘેર ગયે. દષ્ટિને અમૃત સમાન છે
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy