________________
-
પ્રત્યેકબુદ્ધ શ્રીનગારીનું ચરિત્ર, ને પાછી વાલશે તેને હું તે હારી પુત્રી પરણાવીશ.” રાજાના આવાં વચન સાંભળી ચાર પુરૂષે તૈયાર થયા તેમાં એક જોશી, બીજે સુથાર, ત્રીજે સુભટ સહસ્રોધ અને એથે વૈધ. વિદ્યાધર કઈ દિશામાં ગયે છે તે વાત જોશીએ કહી. સુથારે દિવ્ય રથ તૈયાર કર્યો. પછી તેમાં બેસી આકાશ માર્ગે જતા એવા સુભટે વિદ્યાધરને હણયો વિદ્યારે પણ મરતાં મરતાં પિલી કન્યાનું મસ્તક છેદી નાખ્યું. પરંતુ તેણીને વૈદ્ય તુરત જીવતી કરી. પછી રાજાએ તે પિતાની પુત્રી ચારે જણાને આપી. કન્યાએ કહ્યું
જે હારી સાથે અગ્નિમાં પ્રવેશ કરશે તેનીજ હું પ્રિયા થઈશ એ મહારો નિશ્ચય છે.” પછી બીજે દિવસે મનુષ્યરહિત સ્થાનકે સુરંગના દ્વાર ઉપર રચેલી ચિતામાં જે પુરૂષ તે કન્યાની સાથે પિઠ તે ઉત્સાહ પૂર્વક તેને પરણ્ય.” મદનાએ
હે તત્વિ! એ ચારે પુરૂષમાંથી કયે પુરૂષ, તે કન્યાને પર તે મને કહે?” એમ કહ્યું એટલે કનકમંજરીએ તે વાત પૂરી કરવાનું આવતે દિવસે કહ્યું. બીજે દિવસે રાજા ત્યાંજ આવે અને કપટનિદ્રાથી સુતે. પછી દાસીના પૂછવાથી કનકમંજરીએ કહ્યું. “કન્યાનું મૃત્યુ થવાનું નથી એમ જે નિમિત્તજ્ઞ જાણતો હતું તે તેણને પતિ થયે.
| | તિ નવથી ય છે.
વલી પણ મદના દાસીના પૂછવાથી રાણી કનકમંજરીએ વાત કહેવાને આરંભ કર્યો. પૂર્વે પુર નામના નગરથી કાંતિએ કરીને સુંદર એવા રાજાને કોઈ અવિનિત અશ્વ, વનમાં લઈ ગયે. ચેકડું ઢીલું કરવાથી ઉભા રહેલા અશ્વ ઉપરથી નીચે ઉતરેલા તે ભૂપતિએ એમ તેમ જેવાથી ત્યાં કેઈ એક નિર્મલ જળથી ભરેલું તલાવ જોયું. આ વખતે બહુ લાવણ્યવાળી કઈ તાપસકન્યા ત્યાં આવી. રાજા તે તાપસકન્યાને પોતાની રાગવાલી દ્રષ્ટિથી અભિલાષ પૂર્વક જેવા લાગ્યો. પછી તાપસ કન્યાએ પોતાની સખીના મુખથી તે રાજાને આદર સત્કાર કરીને તેને દાનમાનવડે પિતાના આશ્રમ પ્રત્યે આવવાનું નિમંત્રણ કર્યું. આશ્રમમાં આવેલા રાજાની કુલપતિએ તાપસજનને યોગ્ય એવી પૂજા કરી. ત્યારબાદ તે ભૂપતિ, કુલનાથે આપેલી તે તાપસકન્યાને મહોત્સવ પૂર્વક પરણ્યો. બીજે દિવસે અત્યંત પ્રસન્ન એ તે રાજ, તાપસની રજા લઈ પોતાની નવી પત્ની સહિત અશ્વ ઉપર બેસી પોતાના રાજ્ય તરફ પાછા વ. અનુક્રમે આવતા એવા તે રાજાએ સાંજ થવાને લીધે એક તલાવને કાંઠે વૃક્ષની નીચે પડાવ કર્યો. ત્યાં તાપસકન્યા ઉંઘી ગઈ એવામાં કઈ રીક્ષસ રાજાની પાસે આવી તેને કહેવા લાગ્યું. “હું છ માસ થયા ભૂખ્યો છું. સારું થયું જે આજે તું મને ઈષ્ટ ભેજનરૂપ પ્રાપ્ત થયે. હે ભૂપ! હું ત્યારથી અત્યંત તૃપ્ત થઈશ. અથવા તું મને ઈષ્ટ વસ્તુ ભેજનને માટે આપ. તે એજ કે કેઈ બ્રાહ્મણને