SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮૨). શ્રી વષિમંડલવૃત્તિ ઉત્તરદ્ધ સંઘને માટે પિતાની વિદ્યાને પ્રયોગ ક્યારે પણ દૂષણ પામતે નથી. ” પછી વજીસ્વામીએ પિતાની વિદ્યાના પ્રભાવથી ચર્મરત્નના સમાન અને ચક્રવતીના અતિશયના સ્થાન રૂપ એક હોટે પટ્ટ વિક્ર્ચો. શ્રી સ્વામીની આજ્ઞાથી સર્વ સંઘ, તે વિસ્તારવંત એવા મહાપટ્ટને વિષે ઝટ બેઠો. પછી શ્રી વજવામીએ પ્રેરેલી વિદ્યાની શક્તિથી તે પટ્ટ વાયુએ ઉડાલા આકડાના રૂની પેઠે આકાશમાં ચાલ્યા. આ વખતે શ્રી વજસૂરિને દત્ત નામને શય્યાતર કે જે પ્રથમ પાણી લેવા માટે ગયો હતો તે આવ્યું. તેણે જોયું તે સંઘ સહિત આકાશમાં પટ્ટને જાતે જે. તેથી તે તુરત લેચ કરીને કહેવા લાગ્યું કે “હે ભગવન્ ! હું પહેલે આપને શય્યાતર હતો અને હમણાં સાધમીક થયો છું. માટે આપ હમણાં હારે પણ ઉદ્ધાર કરે.” આવી ઉપાલંભભિત શય્યાતરની વાણી સાંભલી શ્રી વાસ્વામીએ તેને લેચ કરેલો જોઈ તુરત સૂત્રાર્થને સંભાર્યો કે “ જે સાધમિકનું વાત્સલ્ય કરનારા હોય, જે સ્વાધ્યાય કરવામાં તત્પર હોય અને જે તીર્થ પ્રભાવના કરનારા હોય તેમને મુનિરાજે આપત્તિમાંથી છોડાવવા. આ સૂત્રાર્થ મનમાં યાદ લાવી શ્રી સ્વામીએ તે શય્યાતરને તુરત પટ્ટ ઉપર લઈ લીધો. વિદ્યાપટ્ટ ઉપર બેઠેલે સર્વ સંઘ વિસ્મયથી પૃથ્વીને હાથમાં રહેલા આંબલાની પેઠે દેખતે હતે. માર્ગે સમ્યફદ્રષ્ટિ દેવતાઓએ પૂજન કરેલા, પટ્ટ ઉપર બિરાજમાન થએલા, પટ્ટ ઉપર બેઠેલા શ્રી સંઘને તત્વની ધર્મદેશના આપતા અને માર્ગમાં અનેક ચૈત્યને ભક્તિથી વંદના કરતા એવા શ્રીમાન વજીસ્વામી પુરિકા નામની નગરી પ્રત્યે આવ્યા. ધનથી પૂર્ણ એવી તે નગરીમાં હંમેશાં સુકાલ હતે. લોકો ઘણું કરીને ઉત્તમ શ્રાવક હતા. પણ ત્યાંને રાજા બૈદ્ધધમી હતું. તે નગરીમાં જૈન અને બૌદ્ધ લેકે હંમેશાં પરસ્પર સ્પર્ધા કરી દેવપૂજાદિ પુણ્ય કાર્યો કરતા હતા. જેન લેકે નગરીમાં જે જે પૂજાના ઉપયોગમાં આવે તેવી પુષ્પાદિ વસ્તુઓ જોતા તે તે અધિક અધિક મૂલ્ય આપીને ઝટ ખરીદ કરતા. બાદ્ધ કે તે પ્રમાણે પુષ્પાદિ વસ્તુઓ ઝટ ખરીદ કરતા નહીં, તેથી બિદ્ધ મંદીરોને વિષે પૂજા બહુ ઓછી થતી તે ઉપરથી લજજા પામેલા શ્રાદ્ધ લેકેએ પોતાના બુદ્ધધર્મિ રાજા પાસે જઈ વિનંતિ કરી શ્રાવકને મળતાં પુષ્પ બંધ કરાવ્યાં. તેથી શ્રાવકેને બજારમાં એક પણ પુષ્પ મળતું નહીં. અરે બહુ મૂલ્ય આપતા છતાં એક બહુ નાનું બીટ પણ મેળવવા તેઓ સમર્થ થયા નહીં એવામાં પર્યુષણ પર્વ સમીપ આવ્યું, તેથી જિનરાજની ઉપાસના કરનારા જેન લેકે દીન મુખવાલા થઈ રૂદન કરતા છતા શ્રી સ્વામી પાસે આવ્યા. નેત્રના જલથી પૃથ્વીને પલાળતા એવા તે ઉત્તમ શ્રાવકે વજીસ્વામીને નમસ્કાર કરી ગદ્ગદ્ વાણી વડે આ પ્રમાણે કહેવા લાગ્યા હે સૂરીશ્વર! દુષ્ટ ભૂતથી તિરસ્કાર કરાયેલા બાલસમૂહની પેઠે બદ્ધ લેકેથી
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy