________________
શ્રીસ્થલિભદ્રસ્વામી નામના અંતિમ મૃતકેવલીની કથા. (૧૭) મેં તેની પ્રશંસા કરી નથી પણ તે ઉત્તમ કાવ્યની પ્રશંસા કરી હતી. એ વરરૂચિ બીજાએ બનાવેવા કાવ્યને પિતાના બનાવેલા છે ” એમ કહી આપની આગળ બેલે છે. રાજાએ કહ્યું. “જે તે સત્ય હોય તે તેના કહેલા કાવ્યને ક માણસ બેલે છે તે પ્રગટ કરી આપ. તે હું માનું.” મંત્રીએ કહ્યું તેના બેલેલા કા તે મારી પુત્રીઓ પણ જાણે છે. હું તે આપને સવારે દેખાડીશ.”
હવે મંત્રી શકટાલને જક્ષા, જક્ષદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, સેણ, વેણા અને રેણા એ નામની સાત પુત્રીઓ હતી, એ સાતે સ્થૂલભદ્રની બહેને હતી. તેમાં સૌથી મહટીને એક વાર કહેલું આવડી જાય છે, બીજીને બે વાર કહેલું આવડી જાય છે, ત્રીજીને ત્રણ વાર કહેલું, ચોથીને ચાર વાર કહેલું, પાંચમીને પાંચવાર કહેલું, છઠીને છ વાર કહેલું અને સાતમીને સાતવાર કહેલું આવડી જાય છે.
પછી બીજે દિવસે પ્રધાને તે પિતાની સાતે પુત્રીઓને રાજાની પાસે લઈ જઈ તુરત એક પડદાની અંદર બેસારી. વરરૂચિએ હંમેશ પ્રમાણે નવા એકસો આઠ કાવ્ય કરી રાજાને કહ્યા. તે કાળે સાંભળી પ્રધાનપુત્રીઓ પણ અનુક્રમે બોલી ગઈ. પછી રાજાએ ક્રોધ કરી વરરૂચિને ઈનામ આપવું બંધ કર્યું કહ્યું છે કે, ઉત્તમ બુદ્ધિવાળાઓને નિગ્રહ અને અનુગ્રેડ કરવાના બહુ ઉપાય હોય છે. . પછી વરરૂચિએ ગંગાના જળમાં યંત્ર ગોઠવ્યું અને તેમાં એકને આઠ સેના મહેરની પિોટલી મૂકી. બીજે દિવસે સવારે ત્યાં જઈ ગંગાની સ્તુતિ કરીને પગવડે યંત્ર દબાવ્યો એટલે યંત્રમાં રહેલી સોનાની પોટલી ઉછલીને તેના હાથમાં પડી. આવી રીતે વરરૂચિ હંમેશાં સાંજે સેના હેરેની પોટલી મૂકી આવે અને બીજે દિવસે સવારે ગંગાની સ્તુતિ કરી તે પોટલી લઈ આવે, તેથી નગરવાસી લેકે તેની પ્રશંસા કરવા લાગ્યા. આ વાત લેના કહેવાથી રાજાએ સાંભળી, તેથી તેણે તે વાત પ્રધાનને કહી. પ્રધાને કહ્યું. “જે તે વાત સત્ય હોય તો આપણે પિતે સવારે ત્યાં જઈને જોઈએ.” રાજાએ તે વાત કબુલ કરી, પછી પ્રધાને ચાકરને શીખવીને સાંજે ગંગાના તીરે મેક. તે ચાકર ત્યાં એક સ્તંભની એથે કેઈ ન દેખે તેવી રીતે સંતાઈ રહ્યો. આ વખતે વરરૂચિ ગુપ્ત રીતે ત્યાં જઈ ગંગાના જળમાં રહેલા યંત્રને વિષે સેના મહારેની પિટલી મૂકી હર્ષથી ઘર આવ્યું. પછી પેલા સંતાઈ રહેલા ચાકરે જાતે તે વરરૂચિના જીવિતનેજ લેતે હાયની ? એમ તે સેના મહેરોની પિટલી લઈ ગુપ્ત રીતે મંત્રીને આપી. તે પછી બીજે દિવસે ગુપ્ત રીતે સેના મહેરેની પિટલી સાથે લઈ પ્રધાન રાજાની સાથે ગંગાના તીરે આવ્યા. જડ અને અભિમાની એ વરરૂચિ પણ તે વખતે ત્યાં આવી વિસ્તારથી ગંગાની સ્તુતિ કરવા લાગે. સ્તુતિ કરી રહ્યા પછી તેણે યંત્રને પગવતી દબાવ્યું, પણ સેના હેરેની પોટલી ઉછલી તેના હાથમાં પડી નહિ. પછી વિલખા થએલા વૃર્તની પેઠે તે વરરૂચિ, પિટલી ન મળવાથી હાથ