________________
૩૩૪ )
શ્રી ઋષિમ`ડલવ્રુત્તિ-ઉત્ત
""
,,
( જ બૂકુમાર પાતાની આઠે સ્ત્રીઓને કહે છે કે, હવે લલિતાંગ કુમાર ઉપર આસક્ત થએલી રાણી લલિતા જો પોતાની દાસીની મારફતે તેને પોતાના અંત:પુરમાં પ્રવેશ કરવાનું કહે તે તે ફરી આવે ખરા? ” આઠે સ્ત્રીઓએ ઉત્તર આપ્યા કે “ એવા કાણુ મૂખ હાય જે નરકની ખાઇમાં પડીને પ્રત્યક્ષ ભાગવેલા દુ:ખને સનમાં સ્મરણ કરતા છતા પાછે ત્યાં જાય ? અર્થાત્ કાઈ ન જાય. જ બ્રૂકુમારે ક્યું. “ વખતે તે અજ્ઞાની તા પેાતાના અજ્ઞાનને લીધે પ્રવેશ કરે તેા કરે; પણ હું તા ગાઁમાં ફરી પ્રવેશ કરવાના કારણને નહીં આદરૂં. ” જકુમારના આવા મહા આગ્રહને જાણી તે આઠે સ્ત્રીએ પેાતાના પતિ જ ભ્રૂકુમારને કહેવા લાગી. હે નાથ ! જેવી રીતે આપ પાતાને તારા છે, તેવી રીતે અમને પણ ઝટ તારા; કારણ મ્હાટા પુરૂષષ ફક્ત પેાતાનું પેટ ભરીને પ્રસન્ન થતા નથી. ” જ.. કુમારને તેના સાસુ, સસરા, માતા, પિતા તેમજ બંધુઓ કહેવા લાગ્યા. “ તમે ઉત્તમ માર્ગ કહ્યો છે, તપસ્યા પણ આથી ઉત્કૃષ્ટ નથી. ” પ્રભવે પણ કહ્યું. “ હે બધા ! હું... મ્હારા માતા પિતાની રજા લઈ નિચે હારી સાથે તપસ્યા અંગીકાર કરીશ. ” પછી જ ભ્રૂકુમારે પ્રભવને કહ્યું. “ તું નિર્વિઘ્ર થા; તેમ પ્રતિખંધ પણ કરીશ નહીં.
66
પછી પ્રભાત સૂર્યોદય વખતે નિલ મનવાલા જંબૂકુમારે પોતે ચારિત્ર ગ્રહણુના મહેાત્સવ કરાવ્યા. વલી તે, “ આવાજ આચાર છે. ” એમ જાણી સ્નાન કરી, અંગરાગ ચાપડી, વસ્ત્રાલંકાર ધારણ કરી જમૂદ્રીપના અનાહત દેવતાએ કરેલા મહેાત્સવપૂર્વક સહસ્ર મનુષ્યાએ ઉપાડેલી શિખિકામાં બેઠા. કાશ્યપ ગાત્રમાં ઉત્પન્ન થએલા તે જમ્મૂ કુમાર કલ્પવૃક્ષની પેઠે વિશ્વના લેાકેાને દાન આપતા અને મનુખ્યાથી સ્તુતિ કરાતા છતા શ્રી સુધર્માસ્વામી ગણુધરના ચરણરજના સમૂહથી પવિત્ર અને મેક્ષલક્ષ્મીના નિવાસસ્થાન રૂપ ઉદ્યાનમાં ગયા. ત્યાં તે જ બ્રૂકુમાર, શ્રીસુધોસ્વામીએ પાતાના નિવાસથી અલંકૃત કરેલા ઉદ્યાનમાં જઇ જાણે સંસારના પારને ઉતરતા હાયની ? એમ શિખિકાથી નીચે ઉતર્યાં. ત્યાં તેણે સુધર્મોસ્વામીના સસારસમુદ્રથી તારનારા ચરણને મસ્તકવડે પૃથ્વીને સ્પશ કરવા રૂપ પ્રણામ કરીને વિન ંતિ કરી કે “ હે મુનીશ્વર ! મ્હારા ઉપર દયા કરી મને કુટુંબસહિતને સ’સારસમુદ્રમાંથી પાર ઉતારવામાં વહાણ સમાન પ્રત્રજ્યા આપો. ” આવી રીતે જ ભ્રૂકુમારે વિનંતિ કરેલા શ્રીસુધર્માસ્વામીએ, જ બ્રૂકુમારને અને તેના પરિવારને વિધિ પ્રમાણે દીક્ષા આપી. પ્રભવે પણ માતા પિતાની રજા લઈ જખૂ કુમારની પાછલ ખીજે દિવસ ગુરૂ પાસે દીક્ષા લીધી. શ્રીસુધર્માસ્વામીએ પ્રભવને શિષ્યભાવથી ભક્તિવાલેા જાણી તેને જ ખૂસ્વામીને સાંખ્યા, જેથી પ્રભવ, શ્રી જ ખૂસ્વામીના ચરણુકમલના સેવક થયા.
',
પછી શ્રીસુધર્માસ્વામીના ચરણકમલની સેવામાં તત્પર, ચારિત્ર પાલવામાં