SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧૦ ) શ્રીઋષિમંડલ વૃત્તિ–ઉત્તરાન વાળા) છે કે અનાદિ (આદિરહિત) છે ? જે સત્ય હૈાય તે કહે ? આવી આવી રીતે પ્રશ્ન પૂછીને પિંગલક મુનિએ નિરૂત્તર કરી દીધેલા રાહકે પ્રતિમાધ પામી શ્રીવીરપ્રભુ પાસે દીક્ષા લીધી, ઇત્યાદિ. ૫ ૧૩૩ ૫ ૬. શ્રી રોહર' નામના મુનિવરની થા. kr કેવળજ્ઞાની એવા શ્રી વીરપ્રભુને સમવસરેલા જાણી અતિ મિથ્યાત્વી એવા રાહકે પ્રભુ પાસે આવી તેમને “ લાક પહેલા છે કે અલાક પહેલા છે? એવા પ્રશ્ન પૂછ્યા. ભગવાને ક્યું. “ હે રાહક ! શાશ્વત ભાવેાના ક્રમ કયાંથી હાય ? ક્રમ અને અક્રમ તા અશાશ્વત વસ્તુના હાય છે.” પ્રભુએ આ પ્રમાણે કહ્યા પછી ત્યાં બેઠેલા પિંગલક નામના સાધુએ રાહકને પૂછ્યું. “ હે રાહક! આ લાક સાંત (અ તવાળા) છે કે અનંત (અ ંતવિનાના) છે? ઈત્યાદિ પ્રશ્નના રાહક ઉત્તર આપી શકયે નહિ તેથી તેણે પ્રતિમાધ પામી શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી. श्री रोहक नामना मुनिवरनी कथा संपूर्ण. इकारसँगधारी, गोअमसामिस्स पूवसंगइओ || बारसवासे बारस, पडिमाओ तवं च गुणरयणं ।। १३४ ॥ ગાતમસ્વામીના પૂર્વ ભવના મિત્ર અને અગીયાર અંગના ધારણહાર સ્કંદક નામના મુનિ, બાર વર્ષ પર્યંત ખાર સાધુઓની પ્રતિમા ને ગુણરત્ન નામનુ સવસુર તપ કરી માસિક પાદાપગમન નામના અનશનથી મત્યુ પામી અચ્યુત દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૫૧૩૪ા * 'श्रीस्कंदक नामना मुनिवरनी कथा. એકદા શ્રાવસ્તી નગરીમાં શ્રી વીરપ્રભુ સમવસર્યાં. તે વખતે દેવતાઓએ ત્યાં સમવસરણુ રચ્યું. તે નગરીમાં બહુ મિથ્યાત્વવાળા, લેાકપ્રસિદ્ધ અને ચાર વેદના જાણુ એવા સ્કંદ નામે તાપસ રહેતા હતા. એક દિવસ પિંગલક નામના સાધુએ તે સ્કંદકને પૂછ્યું કે “ આ લેાક સાંત (અતવાળા) છે કે અનંત (અંત વિનાના) છે ? અથવા સાદ્દી (દિવાળા) છે કે અનાદિ (આદિરહિત) છે ?” સ્કંદ આ પ્રશ્નના ઉત્તર નહિ જાણતા હૈાવાથી કાંઈ ખેલ્યા નહિ પણ તેણે શ્રી વીરપ્રભુને સર્વજ્ઞ જાણી તેમની પાસે જઇ તેમને ઉપરના પ્રશ્નો પૂછયા જિનેશ્વરે કહ્યુ, “ લેાક સાંત અને અનંત છે, તેમજ આદિ અને અનાદિ છે.” આ પ્રમાણે પ્રભુએ લેાકનું વર્ણન કર્યું એટલે પ્રતિમાષ પામેલા સ્ક ંદકે દીક્ષા લીધી. અનુક્રમે અગીયાર અગના ધારક થઇ, બાર વર્ષ પર્યંત ખાર પઢિમા વહી, ગુણરત્ન મહાતપ કરી અને પોપગમ નામનું અનશન કરી તે સ્કંદક મુનિ, અચ્યુત દેવલાકમાં ગયા, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ' श्री स्कंदक ' नामना मुनिवरनी कथा संपूर्ण. *
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy