SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ ૧૯ પ્રાત:કાળની સ્તુતિ મહાદેવ્યાઃ કુષિરત્ન શબ્દજિતરવાત્મજમુ; રાજચંદ્રમહં વંદે તત્ત્વલોચનદાયક.... ૧ જય ગુરુદેવ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધચૈતન્યસ્વામી. ૐકાર બિન્દુ સંયુક્ત નિત્યં ધ્યાત્તિ યોગિનઃ કામદં મોક્ષદ ચૈવ ૐકારાય નમો નમઃ ૨ મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન, નમો તાહિ જાતે ભયે અરિહંતાદિ મહાન. ૩ વિશ્વભાવ વ્યાપિ તદપિ એક વિમલ ચિ૮૫, જ્ઞાનાનંદ મહેશ્વરા જયવંતા જિન ભૂપ. ૪ મહત્તત્ત્વ મહનીય મહઃ મહાઘામ ગુણઘામ, ચિદાનંદ પરમાતમા વંદો રમતા રામ. ૫ તીન ભુવન ચૂડા રતન સમ શ્રી જિનકે પાય; નમત પાઇએ આપ પદ સબવિધિ બંઘ નશાય. ૬ આ શ્લોકોનો ભાવાર્થ “સાયંકાલીન દેવવંદન” માં પૃષ્ઠ ૩૧૬-૧૭ ઉપર જુઓ. નમું ભક્તિભાવે 2ષભ જિન શાંતિ અઘહરો, તથા નેમિ પાર્શ્વ પ્રભુ મમ સદા મંગલ કરો; મહાવીર સ્વામી, ભુવનપતિ કાપો કુમતિને, જિના શેષા જે તે સકલ મુજ આપો સુમતિને.૭
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy