SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - ૪] ગૂર્જર સાહિત્ય સંગ્રહપીઠબંધ ઈહાં કીધે સમકિતવજને રે, કાઢ્યો કાઢ્યો કચરે તે બ્રાંતિ રે; - ઈહાં અતિ ઉંચા સોહે ચારિત્ર ચંદ્રઆ રે, રૂડી રૂડી સંવર ભીત્તિ રે. ૬૦ ૨ કવિવર શેખે ઈહિ મોતી ઝૂમણું રે, ઝૂલઈ મૂલઈ ધીગુણ આઠ રે; બારભાવના પંચાલી અચરજ કરે રે, કેરી કેરી કેરણી કાઠ છે. દુ ઈહ આવી સમતારાણયું પ્રભુ રમો રે, સારી સારી સ્થિરતા સેજ રે; કિમ જઈ શક એક વાર જે આવશે રે; રંજ્યા યા હિયડાની હેજ રે. ૬૦ ૪ વયણ અરજ સુણ પ્રભુ મનમંદિર આવિયા રે, આપે તૂઠા તૂઠા ત્રિભુવનભાણ રે; શ્રીનવિજ્ય વિબુધ પય સેવક ઈમ ભણે રે, તેણિ પામ્યા કેડિ કલ્યાણ રે. ધુ. ૫ ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી કૃત ચોવીશી – બીજી સમાપ્ત,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy