SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬] ગૂર્જર સાહિત્ય સ`ગ્રહ-૧ માગ્યું દેતાં તે કશું વિમાસાજી, સાહિમ સાંભળેા; મુજ મનમાં એહુ તમાસા, સાહિમ સાંભળે. ૧ તુમ્હે દેતાં સવિ. દેવાચેજી, સાહિમ સાંભળેા; તા અરજ કહ્યું થાયેજી, સાહિમ સાંભળો, યશ પૂરણ ૧કેતે લહિજેજી, સાહિબ સાંભળેા; જો અરજ કરીને દીજેજી, સાહિખ સાંભળે; ૨ જો અધિક ઘો તે દેજોજી, સાહિબ સાંભળેા; સેવક કરી ચિત્ત ધરાચ્છ, સાર્હુિમ સાંભળે; જશ કહે તુમ્હે પદ સેવાજી, સાહિબ સાંભળે; તે મુજ સુરતરૂફળ મેવાજી, સાહિમ સાંભળે. ૩ શ્રી વાસુપૂજ્ય જિન-સ્તવન —(*) — · [ વિષય ન ગ જીયે—એ દેશી. ] વાસુપુજ્યજિન વાલહા રે, સાહિળયું હુઠ નવ હાયે રે, સાઁભારા નિજ દાસ; પણ કીજે અરદાસ રે. ચતુર વિચારીયે. સાસ પહિલાં સાંભરે રે, મુખ દીઠે સુખ હોય; વિસાર્યો નવિ વિસરે રે, તેવુ હઠ કિમ હાય રે. ચ× ૨ આમણુ હુમણુ નિવ ટળે રે, ખણુ વિષ્ણુ પૂરે ૨ આશ; સેવક જશ કહે દીજીયે રે, નિજ પદ્મકમળના વાસ રે. ચ૰ કુ ૧. કિમ-પાડા.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy