SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ - - ---- --- --- - - ૨૦] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ શ્રી મહાવીર જિન-સ્તવન [ રાગ-ધનાશ્રી ] ગિરૂઆરે ગુણ તુમ તણું, શ્રી વર્ધમાન જિનરાયા રે, સુણતાં શ્રવણે અમી ઝરે મારી નિરમળ થાએ કાયા છે. ગિ. ૧ તુમ ગુણગણુ ગંગાજળે, હું ઝીલી નિરમળ થાઉં રે, અવર ન ધ આદરૂં, નિશિદિન તેરા ગુણ ગાઉં રે. ગિ. ૨ ઝીલ્યા જે ગંગાજળે, તે છીલ્લરજળ નવી પેસે રે, માલતિ ફૂલે મહિયા, તે બાવળ જઈ નવિ બેસે છે. શિ૦ ૩ ઈમ અમહે તુમ્હ ગુણ ગાઠશું, રંગે રાચ્ચાને વળી માગ્યા રે, તે કિમ પરસુર આદરે, જે પરનારી વશ રામ્યા છે. ગિ. ૪ તું ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારે રે, વાચક જશ કહે માહરે, તું જીવજીવન આધારે રે. ગિ૨ ૫ 1 ઈતિ ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી કૃત ' ચોવીશી પહેલી સમાપ્ત.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy