SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] શ્રી અરનાથ જિન-સ્તવન -(*) ગૂર્જર સાહિત્ય સૉંગ્રહ–૧ [આસણુરાયાગી—એ દેશી ] શ્રી અરજિન ભવજલના તારૂ, મુજ મન લાગે વારૂર; મનમાહન સ્વામી. મ ખાંહ્ય દ્ધિ જે વિજન તારે, આણે શિવપુર રે મ૧ તપ જપ મહુ મહા તાકાને, નાવ ન ચાલે માને રે; પણ નવિ ભય મુજ હાથેાહાથે, તારે તે છે સાથે રે. ભગતને સ્વગ સ્વર્ગથી અધિ, જ્ઞાનીને ફળ દેઇ રે; કાયાકષ્ટ વિના ફળ લહીએ, મનમાં ધ્યાન ધરેઈ ૨. જે ઉપાય અહુવિધની રચના, યાગમાયા તે જાણા રે; શુદ્ધ દ્રષ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણા ૨. પ્રભુ પદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે; વાચક જશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે, મ૦ ૨ મ મ૦ ૩ મ ૨૦ ૪ મ૦ શ્રી મલ્લિનાથ જિન-સ્તવન - (*) - [ નાભિરાયઅે ભાર–એ દેશી ] તુજ મુજ રીઝની રીઝ, અટપટ એન્ડ્રુ ખરીરી; લટપટ નાવે કામ, ખટપટ ભાંજર પરીરી. ૧ મલ્લિનાથ તુજ રીઝ, જન રીઝે' ન હૂઁચેરી; રાય રીઝણના ઉપાય, સાસુ કાં ન જૂએરી. ૨ ૧-રીઝ-પાઠાં. ૨-ભાંપામાં. મ પ
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy