SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-સ્તવન વિભાગ : વીશી–પહેલી શ્રી શ્રેયાંસનાથ જિન-સ્તવન 2. [ કરમ ન છુટર પ્રાણીઆએ દેશી ] તમે બહુમૈત્રી રે સાહિબા, માહરે તે મન એક; તુમ વિણ બીજે રે નહિ ગમે, એ મુજ મોટી ૨ ટેક, શ્રી શ્રેયાંસ કૃપા કરે. ૧ મન રાખે તમે સવિ તણું, પણ કિહાંએક મલી જાઓ, લલચાઓ લખ લેકને, સાથી સહજ ન થાઓ. શ્રી. ૨ રાગભારે જનમન રહો, પણ ત્રિકુંકાળ વૈરાગ; ચિત્ત તુમારા રે સમુદ્રને, કઈ ન પામે રે તાગ. શ્રી એહવાશું ચિત્ત મેળવ્યું, કેળવ્યું પહેલાં ન કાંઈ સેવક નિપટ અબુઝ છે, નિરવહશો તમે સાંઈ. શ્રી. ૪ નિરાગીશું રે કિમ મિલે, પણ મળવાને એકાંત, વાચક જશ કહે મુજ મિલે, ભકતે કામણ તંત. શ્રી. ૫ શ્રી વાસુપૂજ્ય જિન-સ્તવન –(*)– . || મોતીડાની-અથવા સાહિબા મોતિડોરે હિમા–એ દેશી ] સ્વામિ તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચરી લીધું, સાહિબા વાસુપૂજ્ય જિર્ણોદા, મોહના વાસુપૂજ્ય. અમે પણ તમારું કામણ કરશું, ભકતે રહી મનઘરમાં ધરણું સા ૧
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy