SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૧–સ્તવન વિભાગ : વીશી–પહેલી દીન કહ્યા વિણ દાનથી રે, દાતાની વાધે મામ; મ. જળ દીચે ચાતક ખીજવી રે, મેઘ હુએ તેણે શ્યામ. મ૦ ૩ પિલ પિઉ કરી તેમને જપું રે, હું ચાતક તુમે મેહ, મ. એક લહેરમાં દુઃખ હરે રે, વધે બમણે નેહ. મ. ૪ મોડું વહેલું આપવું રે, તે શી ઢીલ કરાય, મા વાચક જશ કહે જગધણી રે, તુમ તૂઠે સુખ થાય. મ. ૫ શ્રી સુવિધિનાથ જિન-સ્તવન –(*)– [ સુ મેરી સુજની રજની ન જાવેર–એ દેશી ] લઘુ પણ હું તુમ મન નવિ માવું રે, જગગુરૂ તમનેં દિલમાં લાવું રે, કુણને દીજે એ શાબાશી રે, કહે શ્રી સુવિધિનિણંદ વિમાશી રે. મુજ મન આણમાંહિ ભક્તિ છે ઝાઝી રે, " તેહ દરીને તું છે માજી રે, યોગી પણ જે વાત ન જાણે રે, તે અચરિજ કુણથી હુએ ટાણે રે. અથવા થિરમાંહી અથિર ન ભાવે રે, માટે ગજ દરપણુમાં આવે રે, જેહને તેજે બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીજે એ શાબાશી રે.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy