________________
આધારભૂત પ્રતાની નોંધ
[ ૬૦૧
(૬-૯) મુંબઈ ગાડીજી ઉપાશ્રય ભંડાર, નંબર ૭૪૫ પત્ર ૭, ૫૫ પત્ર ૬, નં. ૧૦૬૮ પત્ર ૫, નં. ૧૨૨૧ પત્ર ૯ એમ ચાર પ્રતા.
૧૪ હુંડીનું વીરપ્રભુ સ્તવન (૧૫૦ ગાથાનું)
(૧) અમદાવાદ વિદ્યા. ડખા ૩૯ પ્રત નં. ૭૬ પાનું ૧૪૭ (૨) ખંભાતથી મળેલ ગુટકા તેમાં પત્ર ૮ લિ॰ મુનિ દુલિચંદ ખરતર ગુચ્છ/
(૩) મુંબઈ ગાડીજી ઉપાશ્રય ભંડારની પત્ન વિજયકૃત ટખાવાળી
પ્રત નં. ૭૦૫ પત્ર ૯૮ કે જે સ. ૧૯૧૫ ભાવા વદ ૧૨ સેામની મુંબઈમાં લખાયેલી છે.
૧૫ સીમધર સ્વામી સ્તવન (૩૫૦ ગાથાનું)—
(૧) ખેડાની જ્ઞાવિમલસૂરિના ટખાવાળી પત્ર ૬પ ની પ્રત કે જેની અંતે એમ છે કેઃ—સંવત ૧૭૮૬ વર્ષ વૈશાખ સુદિ ૧૩ વૌ દિને લિખિતમ! શુભ' ભૂયાલેખકપાઠકાનાં. (૨) તેજ ટખાવાળી પ્રત મુંબઈ ગાડીજી ઉપાશ્રય પત્ર ૭૦ નં. ૬૧૯ કે જેને અંતે જણાવે છે કે સં. ૧૭૬૨ લિખિત” (૩) મુંખઈ ગાડીજી ઉપાશ્રય પત્ર ૯ નં. ૧૨૨૧
સ્વાધ્યાયાદિ વિભાગ
૧૬. આનઘનજીની સ્તુતિ રૂપ અષ્ટપદી. છાપેલમાંથી
૧૭
શ્રી ગણધર ભાસ. એક પ્રત પત્ર ૧ ની મુનિ જશવિજય પાસેથી.
૧૮ સાધુવંદના પાટણના ફૅલીઓવાડાના ભંડારની પ્રત પત્ર ૮ દા૦ ૮૨ નં. ૧૭૬ સંવત ૧૭૬૬ વર્ષે ભાદ્રવા ૧૬ ૭ મુધવાસરે'
૧૯. સમ્યકત્વના ૬૭ મેટલ
સ્વા
(૧) વિદ્યાશાળા ભં. અમદાવાદ દા૦ નં. ૪૫ નં. ૧