SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ A , , , , - , , Sherma , , , , - " , , , , " : " , ૧-સ્તવન વિભાગ : વીશી–પહેલી કરજેડી ઉમે રહું, રાત દિવસ તુમ ધ્યાને રે; જે મનમાં આણે નહિ, તે શું કહિએ થાનેરે. સં. ૨. બેટ ખજાને કે નહિ, દીજે વંછિત દાન રે, કરૂણનજરે પ્રભુ તણી, વાધે સેવક વાનેરે. સં૦ ૩ કાળલબ્ધિ નહિ મતિ ગણ, ભાવલબ્ધિ તુમ હાથેરે, લથડતું પણ ગજ બચ્ચું, ગાજે ગજવર સાથેરે. સં૦ ૪ છે તે તુમહી ભલા, બીજા તે નવિ યાચું રે, વાચક જશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે. સં. ૫ શ્રી અભિનદન જિન-સ્તવન –(%) - [ સુ હે પ્રભુએ દેશી ] દીઠી હે પ્રભુ દીઠી જગગુરૂ તુજ, મૂરતિ હે પ્રભુ મૂરતિ મેહનવેલડીજી; મીઠી હે પ્રભુ મીઠી તાહરી વાણી, લાગે હે પ્રભુ લાગે જેસી શેલડી. ૧ જાણું હે પ્રભુ જાણું જન્મ ક્યસ્થ, જે હું હે પ્રભુ જે હું તમ સાથે મિક સુરમણિ હે પ્રભુ સુરમણિ પાયે હથ્થ, આંગણે હે પ્રભુ આંગણે મુજ સુરતરૂ ફળે. ૨ જાગ્યા હે પ્રભુ જાગ્યા પુણ્ય અંકૂર, કે માવ્યા હે પ્રભુ મુહ માગ્યા પાસા ઢળ્યા;
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy