SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨ ] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ સમવસરણુમાં જિનની નગ્નતાનું અદશન નગદિશા જિનવર ધરે, નગન દિખાવૈ નહિ, અંબર હરિ બંધ ધરે, ઉચિત જાનિ મનમાહિં. ૫૪ ગૌતમ સ્વામીએ સ્કન્દ પરિવ્રાજકને સત્કાર કર્યો. અરિશ્ન [અલ્લ-અડલ-અડલ્લ છંદ) ગૌતમ સ્વામિ ગએ, નંદકે લેનકે, માને નહિ મુનિ જાઈ, જુ સનમુખ જૈનકે. ધર્મક કારન કર્યો, અપવાદ ન માનહીં? ઍસિદ્ધિ ભાંતિનું હિત બીજાધાનહી. ૫૫ ૫૫ પ જિનપ્રતિમા–પ્રક્ષાલન, દોહરા કરે કહૈ જિન થાપના, પ્રતિમા કર્યો ન પખાન? સભાવાસદુભાવતે, તાકે ત્રિવિધ વખાન. ગુરૂસ્થાપના જિન-વિરહું જિન બિબકી, જે થાપના પ્રમાન, ગુરૂ-વિરહ ગુરૂ-થાપના, તૈસે કરેં સુજાન. શત્રુંજય એ તીર્થ છે. તિસી ભગતિ ન વિમલગિરિ, જૈસી ગઢ ગિરનાર, તીરથ-ક્રમ જાને નહીં', કે તસ બેધનહાર? ૧ હરષઈ. ૨ કુન પ૭
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy