SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૮]. ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ અન્યથા ન અષ્ટ વર્ષ, બાલ કેવલી વિશાલ પૂર્વ કેટિ આઉ પાલ તાકે વૃદ્ધિ ખીનતા વૃદ્ધિ પિષ દેઈ ભાઈ! વર્ગણ કહાસે પાઈ? જ્ઞાનતૈ જુ આઈ તામૈ મુક્તિકી પ્રવીનતા. ૩૩ કેવલી-બુદ્ધિ-સિદ્ધિમાં વાણુની સાક્ષરતા. દોહરા દિકપટ-જિન બેલેં નહીં, સિર ઉ નાદ; કિરિયા બિનુ ઘટ-ધ્વનિ પરે, તામૈ કૌન સંવાદ ૩૪ શલાકા-પુરૂને નિહાર છે. કહે શલાકા-પુરૂષકૅ, નાહીં કબહું નિહાર; તપતિ લબ્ધિ સબકે નહીં, એહ અદષ્ટ પ્રકાર. ખલ પુદ્ગલ તિનકે જલે, રસ પુલ જલિ જાઈ દેઉ જલૈ તૌ ઉદરમેં, ભસ્મક વ્યાધિ ઉપાઈ તે નર રંક ગહનિ કહે, ઉર કપિત પરિણામ; એ આગમકે વચનમેં, કે ન કરે વિસરામ? કહે સાધુ અપ્રમત્તકે, નહીં આહાર વિહાર ખાંડી સિદ્ધ-શિલા ભઈ, જહાં ન સાધુપ્રચાર. માનુષાર પર્વતથી બહાર મનુષ્યગતિ છે. બાહિર માનુષ–સેલકે, ગએ હોઈ વ્રત–ભંગ; મેં કહિતૈ ચારણ બિના, કે જલમેં શિવ સંગ? ૧ તપનિ.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy