SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ચાવીશી–પહેલી ...... શ્રી ઋષભદેવ જિન સ્તવન —(*)— | મહાવિદેત ક્ષેત્ર સેહામણું—એ દેશી ] જગજીવન જગવાલડા, મરૂદેવીના ન' લાલરે; સુખ દીઠે સુખ ઉપજે, દરિશણુ અતિહી આણું. લા૦ જ૦ ૧ આંખડી અ’ભુજ પાંખડી, અષ્ટમીશિસમ ભાલ; લા૰ વન તે શારદ ચલા, વાણી અતિ િરસાળ. લા૦ ૪૦ ૨ લક્ષણ અંગે વિરાજતાં, અહિયસહુસ ઉદાર; લા રેખા કર ચરણાદિકે, અભ્યંતર નહિ પાર લા૦ ૪૦ ૩ ઇંદ્ર ચ'દ્ર રવિ ગિરિ તણા, ગુણ લેઈ ઘડીયું અ’ગ, લા ભાગ્ય કિહાં થકી આવીયું, અચરજ એહુ ઉત્ત...ગ, લા૦ જ૦ ૪ ગુણ સઘળા અ'ગી કર્યો, દૂર કર્યો વિ દેષ; લા વાચફ જશિવજયે થુણ્યા, દેજો સુખના પેષ. લા૦ જ પ્
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy