SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૮ ] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ સ’ઘ ભગતિ અજમાંસે કરા, દ્વેષ નહીં તિહાં ઈમ ઉચ્ચા; એ મહાટું છે તુમ અજ્ઞાન, જોજો બીજુ અ’ગ પ્રધાન. ૨૭ હિયે જે પરયાય અશેષ, દુ:ખ ઊપાઈનું ને સ કલેશ; એ ત્રિવિધ હિ'સા જિન કથી, પરશાસને ન ઘટે મૂલથી. ૨૮ નિશ્ચયથી સાથે ક્ષણભ‘ગ, તા ન રહે વ્યવહાર રંગ; નવ સાંધે ને ત્ર≥ તેર, ઐસી બૌદ્ધ તથી નવ મેર` ૨૯ નિત્યપણાથી નહિ ધ્રુવ રાગ, સમાવે તેના નિવે લાગ નિત્યપણે લહેતુ સંખ ́ધ, નહિં તે ચાલે અધાઅધ. ૩૦ રણ તણી પરે થાયે વિશુદ્ધ, નિત્ય આતમા કૈવલ બુદ્ધ; રાગ વિના નવિ †પ્રથમ પ્રવ્રુત્તિ, તો કિમ ઉત્તર હાય નિવૃત્તિ ૩૧ છાંડીજે ભવબીજ અન`ત, જ્ઞાન અન`ત લહીજે તંત; પણ નવ છે. અધિકા ભાવ, નિત્ય આતમા મુકત સ્વભાવ. ૩૨ ઘન વિગમે' જિમ સૂરજ ચ'ઇ, દોષ ટલે * મુનિ ય અમ'; મુગતિ દશા થિર દર્શીને ઘટે, તે મેલી કુણુ ભવમાં અટે? ૩૩ -સ્ફૂર્તિ શ્રૌઢમતઃ-નિચવાથી ગત અકર્તા-અભાક્તાવાદ નિત્ય =આતમા માને એમ, ચેગ માર્ગોમાં પામે પ્રેમ; કરતા ભાકતાં ભાખું હવે, તે ન રૂચે જૂઠ્ઠું. લવે. ૩૪ ૧-તય ૨-મેર એટલે મર્યાદા. + आत्मा नित्य मानिये तो फलना कारणनो सबंध घटे : + प्रथमं त्तरं विरागः रानेन विना धर्मे प्रवृत्ति में स्थात् ॥ X आत्मा ओछो अधिको न थाइ ॥ * मन्यते त्रिकालावस्था स्थिति मुनिः ॥ = आत्मा नित्यो भवति चेत् मुक्ति र्घटते क्षणभं...
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy