SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૪ ] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ સમ્યકત્વનાં ટ્રસ્થાન–સ્વરૂપની ચોપાઈ દુહા વીતરાગ પ્રણમી કરી, સમદી સરસતિ માત; કહિશું ભવિ-હિત-કારણે, સમક્તિના અવદાત. ૧ દર્શન મેહ વિનાશથી, જે નિરમલ ગુણઠાણ તે સમક્તિ તસુ જાણિ. સંખે ષટ ઠાણ. ૨ ગાથા अस्थि जीओ तह णिच्चो, कत्ता भुत्ता य पुण्णपाषाणं । अस्थि धुवं निव्वाणं, तस्सोवाओ अ छ ठाणा ॥ ३ ચોપાઈ સમક્તિ થાનકથી વિપરીત, મિથ્યાવાદી અતિ અવિનીત, તેહના બેલ ૧ સવે જુજૂઆ, જિહાં જોઈયે તિહાં ઉંડા કૂઆ ૪ નાસ્તિકવાદ પહિલે નાસ્તિક ભાખે શૂન્ન, જીવ શરીરથકી નહીં ભિન્ન; મધ અંગથી મદિરા જેમ, પંચ ભૂતથી ચેતન તેમ. ૫ ૧ ભાવ. ४ यथा मांगेन मदशक्ति रुत्पद्यते तथा पृथिव्यपतेजो. पाय्याकाशानां पंचभूतानां एकत्र मिलने चेतना नाम कश्चन पदार्थः समुत्पद्यते । तथा पंचभूत-विलये तस्यापि विलयः इति नास्तिकानां मतः ॥
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy