________________
-
-
-
-
-
-
-
-
-
-
૫૩૨]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧
ચાલિ કૃત મુનિશમ પરિહાર, હારાવલી દિસ ભાગ, પ્રકટિત મેર કિંગાર, વિરચિત દારા રાગ; વિરહણિ મન અંગારા, ધારાધર, જલધાર, વરકત નિરખિત ઉપને, તસ મનમાંહિ વિકાર. પદ
દુહા સાંભર્યા દિવસ ગિરિ ભૂમિ ફિરતાં, દેખતાં ઠામ નીકરણ કરતાં; સાંભલી મેર કિંગાર કરતાં, સુખ લા નીપજ્યું સીસ ધરતાં. ૫૭
ચાલિ જન્મભૂમિ તે સાંભરી, રે કરી પિકાર, ધાઈ આવ્યું નૃપ કહે તે, “તુઝને કવણ પ્રકાર?” તે કહેજે તુમહે સુખ દીઆ, મુઝ હોએ દુઃખ પરિણામ, બંધ-વિરહ જે ટાલો, ફિરિ આવું તુમ્હ ઠામ. ૧૮
બેલ લેઈ મોકલે તેહ રાજા, બંધુ મિલિયા સુખ દિવાજા; એકદા નગર વૃત્તાન્ત પૂછે, “કહેને તે કેહવું તિહાં કિસ્યું છે?? ૫૯
ચાલિત ઈહિથી તિહાં ઋદ્ધિ બિમણ, ત્રિગુણ ગુણ મિત્ત, તે કહે ઇદુને બિંદુને વર્ણસગાઈ મિત્ત ઉપમા વિણ ન કહી શકે, જિમ તે પુરને ભાવ, તિમ જિન પણ ન દેખાવે, ઈહાં શિવ સુખ અનુભાવ. ૬૦
- દુહા તેહિ પણ અતિ નિરાબાધ સેઠ, સુખ અધિક વંતરાદિક તે હેઠી; લસબ્ઠ (સર્વાર્થ) શિવ સુખથી જાણું, વાગરાગે કહ્યું તે પ્રમાણે, ૬૧