SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-સ્વાધ્યાય વિભાગ : ૧૧ ગણધર નમસ્કાર [૫૧૭ કાયા સેવન વાન ભલીએ, તેજે તરૂણ પ્રકાશ શ્રી નયવિજય બુધ સુસીસને દે સુજસ વિલાસ. ૩ ઘણુમિત્તહ વાણિ તણે, શ્રી વ્યક્ત તે વંદે; સંનિવેસ કેલ્લાક જે, જ સુખકંદ; ભૂત સંશય દૂર કરિઓ, વંદી જિનચંદે વરસ અસીનું આઉખું, ટાલે દુઃખ-દંદ; દુઃખ દંદગ દેહગ હરેએ, એહવા ગુરૂનું ધ્યાન; વાચક જસ કહે વલી વલી, કીજે તસ ગુણગાન. ૫ સુધર્મા [સેહમ] સંનિવેસ કેલ્લાક ગામ, જાયે લહી ધર્મે; ઈહિ ભવિ પરભાવિ તેહવે, હરે સંશય મમ્મ; ધન્મિલહ ભલિતણય, શ્રી સ્વામિ સુધર્મે; વર્ષ એકશત આયુ પાલિ, પામ્યા શિવ શર્મ; શર્મ અનંતા અનુભવે એ, ચિદાનંદ કિલ્લોલ; વાચક જસ કહે મુઝ દીએ, તે શમસુખ રંગરેલ. ૬ પંડિત સંનિવેશ મરિય વિશેષ, વિજ્યા ધણદેવ; અંગજ મંડિત જેહની, પંડિત કરે સેવ; બંધ મિક્ષ સંશય હરી, દેખે જિનદેવ; અસી વરસનું આઉખું, શમ સંવર ટેવ; ટેવ ઘણું જિન-ભક્તિનીએ, પૂરી શિવપુર પત્ત, શ્રી નવિજ્ય સુગુરૂ તણે, સેવક સમરે નિત્ત.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy