SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ ] ગૂજર સાહિત્ય સંગ્રહ-૧ ભર કસી સસર નાંખિએ હા, માહિર તેઢુ ન જાઈ; એહવે વેગે ચાલિયાં, મનિ વાહણુ હરખ ન માઈ. હરખિત પ વાહણ ભાગુસ્યું. તાલિએ હા, ધરા સ્વર્ગના સાર; તુલા દંડ થશે કરી, જોઈ લેજો એહુ વિચાર. હરખિત॰ કામિ કરે જિમ કામિની હા, હૃદય-સ્થલ પરિણાહ; સાયર તિમ અવગાહતાં, હવઈ વાહણ ચલ્યાં ઉચ્છાહે. હરખિત૰ ગુણ-જીત્યા સાયર હુઆ હા, સહજે સાંનિધિકાર; દેખ્યાં ખદિર આપણાં, હવે હુઆ તે જય જયકાર. હરખિત ૦ ૮ ખંદિર `ખિ વાવટા હા, કર્યાં લાલ અગ્રભાગ, માનું બહુ દિનના હુંતા, તેહ પ્રગટ કી ચિતરાગ. હરખિત૦ બદિર દેખિ હરખસ્યું હા, મેડિલ નાલ આવાજ; જે આગે સુરગજતણા, લિ મેહતણેા સ્યા ગાજ ? હરખિત૦ ૧૦ વાજ્યાં વાજા હરખનાં હા, કરે લેાક ગીતગાન; પડછંદે ગુહિરે ક્રિએ, માનું સાયર પણ કરે તાન. હરખિત૦ ૧૧ સાહમા મિલવા આવિયા હૈા, સાજન લેઈ નાવ; અંગામંગ મિલાવડે, એતા ટલિયાં વિરહ નિભાવ, હરખિત૦ ૧૨ આવ્યાં વાણુ સાહામણાં હા, ઘાઘા વેલાકુલ; ઘરઘર હુગ્મ વધામણાં, શ્રી સંઘ સદા અનુકૂલ. હરખિત૦ ૧૩ વ્યવહારી ભેટે મુદ્દા હૈા, પ્રથમ પાસ નવખંડે; સુરભિ દ્રવ્ય પૂજા કરે, લેઈ કેશર ને શ્રીખ`ડ. હરખત૦ ૧૪ મેાતીના કર્યા સાથિયા હેા, આંગી રણુ બનાવ; ધ્વજા આરોપી મતિ ભલી, વળિક કલસ શુચિભાવ. રખત॰ ૧૫
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy