SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ૪–સ્વાધ્યાય વિભાગ : સમુદ્ર-વહાણ સંવાદ [૪૭ હાથી ૯ –(*)– ઈડર આંબા આંબલી ર—એ દેશી સાયર કહે “સુણિ વાહણ ! તું રે, ન કહે મુજ ગુણ સાર; કાઢ પૂરા દુધમાં રે, કહતે દેષ વિચાર; સબલ એ મન માન્યાની વાત, તૂ ન કર મુજ ગુણ ખ્યાત, મુજ મોટા છે અવદાત. સબલ ૧ જે દિન કૃપા સાવરૂ રે, સૂકે નદિય નિવાણ; ભર ઉનાળે તે દિને રે, વાધે મુજ ઊંધાણ. સબલ ૨ પ્રબલ પ્રતાપે રવિ તણે રે, નવિ સુકે મુજ નીર; મેરૂ અગનિથી નવિ ગલે રે, જે પિણ હેમ શરિર સબલ૦ ૩ હું સંતેષ કરી રહ્યું રે, અવિચલ ને થિરથભ; ઠામ રહિત ભમતાં રહે છે. વાહણ ! તુઢ્યો અતિ લેભ. સબલ૦ ૪ શમાવંત ગંભીર છું રે, નવિ લે` મર્યાદ તૂ મુજ ગુણ જાણે નહિ રે, યે તુજસ્વે મુજ વાર?” સબલ ૫ વાહણ કહે “સુણિ સારૂ રે! નવિ સકે તું ઘામ, ઉનાલે જલ અતિ ધરે રે, પિણ નવિ આવે કામ. સબલ ૬ શષ ન પામું કેઈથી રે, એ મદ મ ધરે એક ચૂપ કર્યો ઘટ-સુત મુનિ રે, તિહાં ન રહી તુજ ટેક સબલ ૭ એક એક પાં અતિ ઘણું રે, જગમાં છે બલવંત મજ સમ જગમાં કે નહિ રે, ઈમ ફેઈમ ધરે તંત. સબલ૮
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy