SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાધ્યાય વિભાગ : સમાધિશતક [૪૬૯ સમાધિશતક = = + છ (દુહા ) –(*)– સમરી ભગવતી ભારતી, પ્રણમી જિન જગ–બંધુ કેવળ આતમ-બોધક, કરશું સરસ પ્રબંધ. કેવલ આતમ-બોધ હે, પરમારથ શિવ પંથ તામું જિનકું મગનતા, સંઈ ભાવ-નિર્ચથ. ભેગ જ્ઞાન ક્યું બાલકે, બાહ્ય જ્ઞાનકી દાર; તરૂણ ભેગ અનુભવ જિયે, મગન-ભાવ કછુ એર. આતમ-જ્ઞાને મગન જે, સે સબ પુગલ બેલ; ઇંદ્રજાલ કરિ લેખવે, મિલે ન તિહાં મન-મેલ. - જ્ઞાન બિના વ્યવહારકે, કહા બનાવત નાચ?, રત્ન કહે કેઉ કાચકું, અંત કાચ સે કાચા રાચે સાચે ધ્યાનમેં યાચે વિષય ન કે નાચે માચે મુગતિ-રસ, “આતમ-જ્ઞાની સેઈ બહિર અંતર પરમ એ, આતમ-પરિણતિ તીન; દેહાદિક આતમ-ભરમ, બહિરાતમ બહુ દીન. ચિત્તષિ આતમ-ભરમ, અંતર આતમ ખેલ; અતિ નિમલ પરમાતમા, નહિ કર્મ કે ભેલ. ૪ : ટ ૮, ' ૧
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy