SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ - - ક-સ્વાધ્યાય વિભાગ : સંયમ શ્રેણી વિચાર સક્ઝાય [૪૫૩ અંશ સંખ્યાતે' જે વૃદ્ધિ છે, પહેલું થાનક તેહથી રે; ભાગ અનંત વૃદ્ધિ કેતલાં, હેઠે થાનક કહે મુહથી રે. આગમ. ૪ કંડક વર્ગ તે ભાખીએ, ઉપરે કંડક એકે રે; એમ એકાન્તર માર્ગણા, આગલ પણ સુવિવેકે રે. આગમ) ૫ દ્વયંતરિતાદિક માગણ, ઈમ નિજ બુદ્ધિ વિચારે રે; પર્યવસાનની માર્ગણ, ષ સ્થાનક થયે ધારો રે. આગમ ૬ એહ સંયમ-છે પવિજે, કેઈ ઉપર કઈ હેઠે રે, હેઠલથી ચઢે જેહ તે, નિશ્ચય શિવ-ગૃહ પેઠે રે. આગમ ૭ ભરત ભૂપતિ જિમ કેવલી, ધુરથી સંયમ ફરસી રે; ઉપરિ મધ્યમિ જે ચઢિયે, નિયમા હેઠિ ઉતરસી રે. આગમ ૮ અંતર્મુહૂર્તની જાણવી, વુદ્ધિ ને વલી હાણ રે, એહ પ્રરૂપણુ ગુરૂ કહી, વૃદ્ધિ દુવારની જાણ રે. આગમ. ૯ ઢાલ –(*)– મેં શુણિઓ રે પ્રભુ! તું સુરપતિ શું શુણિઓ –એ દેશી પાયે પાયે રે, ભલે મેં જિન-શાસન પાયે. એ ટેક. -અસંખ્યાત. ૨-ચઢ. ____x एकांतर मागंणायां कंडकवर्गः कंडकं च यंतरमार्गणायां कंडकवर्ग-धर्गः कंडकवर्ग: कंडकं च-ध्यंतर-मार्गणायां कंडक-वर्गवर्गवर्गः कंडकवर्गवर्गः कंडकवर्गः कंडकं च चतुरंतरवर्गणायां कंडकवर्गवर्गवर्गवर्गः कंडकवर्गवर्गवर्गः કઃ સંવાદ પંકજં ચ આ પાઠ નેધ શ્રી યશોવિજ ખુદ સ્વહસ્તે લખેલી મારી પાસેની એક પ્રતમાં છે. મ દ દે,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy