SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ આછી આસંધ-ચીતરે, ગૂગલ હરડાં દાલે રે, બેણ કહી અણહારમાં, વળી મજીઠ નિહાલે રે. શ્રી જિન૧૪ કણેરનાં મૂલ પુંવાડીયા, બલબીયે તે જાણે રે, 'હલદર સૂજે ચોવિહારમાં, વળી ઉપલેટ વખાણે રે. શ્રી જિન- ૧૫ ચોપચીની વજ જાણીએ, બેરડી મૂલ કેથેરી રે; - ગાય ગૌમૂત્ર વખાણી, વલી કુંવાર અનેરી રે. શ્રી જિન. ૧૬ કંદરૂ વડકુડા ભલા, તે અણહારમાં કહીએ રે; એહવા ભેદ અનેક છે, પ્રવચનથી સવી લહીએ રે. શ્રી જિન. ૧૭ વસ્તુ અનિષ્ટ ઈચ્છા વિના, તે મુખમાં ધરજે રે; ચાર આહારથી બહીરે, તે અણહાર કહિએ રે. શ્રી જિન ૧૮ એહ જગત શું જે લહી, વ્રત પચ્ચખાણના ખંડેરે. તેહશું ગુણ-અનુરાગણી, શિવ-લ૭િ રતિ મંડે છે. શ્રી જિન. ૧૯ શ્રી નવિજય સુગુરૂતણા, લેઈ પસાય ઉદાર રે; વાચક જસવિજય કહ્યો એહ વિશેષ વિચાર . શ્રી જિન ર. ૧ વાચક જસ સિજઝાય રચી, એ સેવક સુવિચાર રે. કોઈક પ્રતિમાં નીચેની એક વધુ ગાથા મલે છે. “તપગચ્છ-ગણ-દિવાકર, શ્રી પરવ (પ્રભ) સૂરિરાજ રે; એ સજઝાય રચ્યો ભલો, ભવિયણને હિત કાજે રે. ર” .
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy