SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૪–સ્વાધ્યાય વિભાગ : જિન પ્રતિમા સ્વાધ્યાય [૪૪૧ જિન-પ્રતિમા જિન-દાઢા પૂજા, નિતિ હિતકરણ ભાખી રે; સૂરિશ્માભ સુરને ઇદ્ધાં જોયા, રાયપસેણી સાખી રે. સતર૦ ૩ માક્ષતણુ' કારણ જિનપૂજા, બહુવિધ ભગતિ કીધી રે; સમતિષ્ટિ સુરનર વદે, આગમવાત પ્રસિદ્ધી રે. સતર૦ ૪ પુષ્કારહણાદિક વિધિ સૂત્રે, દેખી પણ કાંઈ ભૂલે ૨૧ ઠું'સા દાખી સૂત્ર ઉથાપી, લ પામિ ફૂલ મૂલે ૨? સતર૦ ૫ જિન-પૂજામાં દ્વેષ ન દાખ્યા, આધાકર્મિક લાંતિ રે; જિનઆણુા વિષ્ણુ કુમતિ! પડિ તું, કુગુરૂતણી સ્યું વાતે રે? ન સતર૦ ૬ નાગજીત જક્ષાદિ કહે તે, પુજા હુિ'સા લહીએ રે, સુગડાંગમાં નવિ જિન હતું, તે કિમ હિંસા કહીએ રે ? સતર૦ ૭ મિથ્યાષ્ટિ હરી હર પૂજે, જૈન જિનસ્વર પૂજે ૨; તા એમાં એક ન પૂજે, કુમતિ પદ્મિ ધ્રુજે ૨. સતર૦ ૮ સાર સૂત્રનું સમઝી જિનની, પૂજા જે મન ધારે રે, જસવિજય કહે તે ગિરૂઆ, તે તર્યો ને તારે રે. સત૨૦ ૨ પંચ મહાવ્રત તણિ રે ચારિ, ત્રિવિધ ત્રિવિધ જે ભાખી; આણા કુટ નદી ઉતરતા, એહ છીંડી કિહાં રાખી . કુમતિ! એહુ છીંડી કહાં રાખી ૨? ૧ નદીય તણા જીવ ઘણું અજપા કાર, કાં માર્થિં પગ મુકે ? સુતિ મારગ રખવાલાં થઈને, ચાર થઈ કાં ચુકે ૨? ૩૦:૨
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy