SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-સ્વાધ્યાય વિભાગ : અમૃતવેલિની મેટી સજઝાય [૪૭૭ ઈહભવ પરભવ આચર્યા, પાપ-અધિકરણ મિથ્યાત રે, જે જિનાશાતનાદિક ઘણાં, નિંદિએ તે ગુણ-ઘાત રે. ૨૦ ૧૦ ગુરૂ તણું વચન તે અવગુણ, ગંથિયા આપ મત જાલ રે; બહુ પરે લેકને ભૂલવ્યા, નિંદિએ તેહ જ જાલ રે. ૨૦ ૧૧ જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે; જેહ પરધન હરિ હરખિયા, કીધલે કામ-ઉનમાદ રે. ચે. ૧૨ જેહ ધન ધાન્ય મૂચ્છી ધરી, સેવિયા ચાર કષાય રે; રાગને દ્વેષને વશ હવા, જે કીયા કલહ-ઉપાય રે. ચે. ૧૭ જૂઠ જે આલ પરને દિયાં, જે કર્યો પિશુનતા પાપ રે, રતિ અરતિ નિંદ માયા મૃષા, વલિય મિથ્યાત્વ-સંતાપ રે. ચે. ૧૪ પાપ જે એવાં સેવીયાં, તેહ નિદિએ ત્રિહું કાલ રે; સુકૃત અનુમોદને કીજિએ, જિમ હેયે કેમ વિસરાલ રે. ૨. ૧૫ વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિન નામ સંગ રે, તેહ ગુણ તાસ અનુમદિએ, પુણ્ય—અનુબંધ શુભ ગ રે. ચે. ૧૬ સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઊપની જે રે, જેહ આચાર આચાર્યને, ચરણવન સિંચવા મેહ રે. ૨૦ ૧૭ જેહ ઉવઝાયને ગુણ ભલે, સૂત્ર સજઝાય પરિણામ રે સાધુની જેહ વલી સાધુતા, મૂલ ઉત્તર ગુણ-ધામ રે. ૨૦ ૧૮ જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જે સમતિ સદાચાર રે, સમકિત દષ્ટિ સુરનર તણે, તેહ અનુમદિએ સાર રે. ચે. ૧૯ અન્યમાં પણ દયાદિક ગુણે, જેહ જિન-વચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુમદિએ, સમકિત-બીજ નિરધાર રે. ચે૨૦ ใ 88
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy