SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮) ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ शंसन्तं नयषचममनवमं, नवमङ्गलदातारम् । तारस्वरमघधनपषमानं, मानसुभटजेतारम् ॥ आदि. ॥२॥ इत्थं स्तुतः प्रथमतीर्थपतिः प्रमोदा च्छीमयशोविजयवाचकपुङ्गधेन । gveનિરિરાષિરાજમાનો, मानोन्मुखानि बितनोतु सतां सुखानि ।।६।। ॥ समाप्तमिदं श्रीऋषभदेवस्तवनम् ॥ શ્રીમદ્દ યશોવિજય કૃત ચડયા-પયાની સક્ઝાય-હિતશિક્ષા સ્વાધ્યાય રે કુમતિ! કાં પ્રતિમા ઉત્થાપી?—એ દેશી ચડયા પડયાને અંતર સમઝી, સમ પરિણામે રહીછરે; છેડે પણિ જિહાં ગુણ દેખજે, તિહાં અતિહિં ગહગહીઈ રે લેકે ! ભૂલવીયા મત ભૂલે. એ આંકણી ૧ અંતમુહૂર્ત અછે ગુણ–વૃદ્ધિ, અંતમુહૂર્ત હાણિક ચડવૂ પડવૂ તિહાંતાઈ મલવું, તે ગત કિશુહિન જાણી રે, લેક! ૨ બાહ્ય કષ્ટથી ઉંચું ચઢવું, તે તે જડના ભામા; સંયમ શ્રેણિ-શિખરે ચઢવું, અંતરંગ પરિણામા રે, લેકે! : તિ નિમિત્ત છે બાહિર કરિયા, તે જે સૂત્રે સાચી નહિતે દુઃખદાયક પગ સાહમું, મોર જૂએ જિમ નાચી રે, લેકે ! ૪ જ લેપ ૧ તે, થી. ૨ મળીયું. મુનિને. ૩ ચઢાવે. * અંતરગત,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy