SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-સ્વાધ્યાય વિભાગ : પાંચ કુગુરૂની સઝાય [૪૨૩ હાલ પાંચમા કુમતિ! એ છડી કિહ રાખી -એ દેશી ચાલે સૂત્ર વિરૂદ્ધાચાર, ભાખે સૂવ-વિરૂદ્ધ યથાદ ઈચ્છાએ ચાલે, તે નહિ મનમાં શુદ્ધ રે, પ્રાણી! વીર–વચન ચિત્ત ધારે એ આંકણી. સૂત્ર-પરંપરસ્યું જે ન મિલે, તે ઉસૂત્ર વિચાર અંધ-પર પર ચાલ્યું આવ્યું, તે પણતિમ નિરાધારે છે. પ્રાણી! ૨ નિજમતિ કલ્પિત જનને ભાખે, ગારવ રસમાં મારે યથાદ ગુહિકાજ કરતે, નવ નવ રૂપે નાચે છે. પ્રાણ : ૩ એક પ્રરૂપણ તેહની ચરણે, બીજી ગમને ખોટી પડિલેહણ મુહપત્તિયે કર, કિસી ચરવલી મટી રે? પ્રાણી! ૪ માત્રકવિધિ પાત્રકથી હૈયે, પલાં કાજ ચલેટે લેપે છેષ ઘણે ઈત્યાદિક, ચરણ મૃષા–મલિ લેટે રે. પ્રાણી! પ ચોમાસે જે મેહ ન વરસે, તે હીંડયે યે દોષ? રાજવિરૂદ્ધ-ગમન સિઉં વારીયું, મુનિને થે તનુ પિષ રે? પ્રાણી! ૬ વષકાલે વસ્ત્ર વિહરતાં, ખપ કરતાં નહિ હાઈ; નિત્ય-વાસમાં કાંઈ ન દૂષણ, સાતમું હુએ નાણી રે.” પ્રાણ : ૭ ૧ વહેરતાં, વિહિરતાં
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy