SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦] ગુજર સાહિત્ય સંગ્રહ-૧ પાંચ કુગુરૂની સક્ઝાય [ અથવા પાસસ્થા-વિચાર ભાસ] હાલ પહેલી પાઈની દેશી સેવે સદૂગુરૂ ગુણ નિરધારી, ઈહ ભવિ પર ભવિ જે ઉપગારી વજે કુગુરૂ સમય અનુસાર, પાસત્કાદિક પંચ પ્રકારે. ૧ નિજ શ્રાવકને જે બલ સારે, સુવિહિત-સંગતિ કરતાં વારે કુલ-થિતિ અંગે ભય દેખાડે, મુગધલેકને ભામે પાડે. ૨ જ્ઞાનાદિક ગુણ આપ ન રાખે, સૂધે મારગ મુખે નવિ ભાખે, કરે સાધુ-નિંદા વિસ્તારે, પાસત્યે તે સર્વ પ્રકારે. ૩ દેશથકી સત્યાતરપિંડ, નિત્યપિંડ ભુંજે નૃપ-પિંડ અગ્રપિંડ નિકારણ સેવે, સાતમું આપ્યું ભેજન લેવે. ૪ દેશ નગર કુલ મમતા માંડે, થાપિત કુલમર્યાદા છોડે, વિવાહ ઉછવ નેવે ફિરતે, ન રહે જનને પરિચય કરતે. ૫ જે મહાવ્રત–ભારે જૂતે, છાંડી તેહ પ્રમાદે ખૂ, કર્મ–પાસમાં રહતે કહિયે, પાસ જિન-વચને લહિયે. ૬ ૧-વિદ.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy