________________
ક–સ્વાધ્યાય વિભાગ : અગ્યાર અંગની સજઝાય [૪૧૧ પણ વ્યવહારે શેભયે, વ્યવહાર તે ભક્તિ સાચે રે; કૃપણપણે જે વંચયે, તેહને ભાવ તે જાણો કાચે રે. અંગ ૬ જે ઉદાર આગમ-ગુણરસિયા, કદિય નહિ આલસીયા રે, સાધુવચન સુણવા ઉલ્લસિયા, તે શ્રેતા ચેકસિયા રે, અંગ. ૭ એહવાને તુહે અંગ સુણા, ધરિય ધર્મ સનેહા રે; ધર્મક એહવાણું છાજે,* જે એક જીવ ઈદેહ રે. અંગ- ૮ ધન્ય તેહ વર અંગ ઉપગે, જેનું લાગું મન્ન રે, વાચક જસ કહે તસ ગુણ ગાવા, કીજે કેડી જતન્ન રે. અંગ. ૯
કલા
ટોડરમલ છતિય રે–એ દેશી અંગ અગિયારે સાંભલ્યાં રે, ૫હતા મનના કેડિ;
ટોડરમલ્લ જીતિ છે. ગઈ આપદા સંપદા મિલી એ, આવી હડાહડિ. ટોડરમલ- ૧ દલિયે તે દુર્જન દેખતાં રે, વિઘનની કડાકે;િ ટો સજજન માંહિ મલપતા રે, ચાલે મોડામેડિ. ટે૨ જિમ જિન વરસી દાનમાં રે, ન કરે એડાઓડિ, ટે તિમ સદ્દગુરૂ ઉપદેશમાં રે, વચન વિચાર શું ઠેડિ. ૦ ૩ ૧ પણ વ્યવહાર તે સાચવે. ૨ એહવાને અમે અંગ સુવુિં. ૫ ધરિએ. ૪ બાગે.