SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪] ગૂજર સાહિત્ય સંગ્રહ–૧ સદ્દગુરૂ-મુખે જે સાંભલે, શ્રુત-ભક્ત રે ઉજમણાં સાર કે; શ્રી નવિજય વિબુધતણે, કહે સેવન હો તસ હુયે ભવપાર કે. ઉત્તમ ૬ પાંચમા અંગ શ્રી ભગવતી સૂત્રની સઝાય અહે મતવાલે સાજન-એ દેશી અંગ પાંચમું સાંભલે તમે, ભગવઈ નામે ચંગે રે, પૂજા કરે ને પ્રભાવના, આણી મનમાંહિ દઢ રંગે રે. ૧ સુગુણ સનેહી સાજના!, તુમે માને ને બેલ અમારે રે, હિતકારી જે હિત કહે, તે તે જાણીને મને પ્યારે રે. સુ૦ ૨ બ્રહ્મચારી ભૂએ સૂએ, કરે એકાસણું ત્રિવિહારે રે; પડિકમણાં દેઈ વારનાં, કરે સચ્ચિત્ત તણે પરિહારે રે. સુત્ર ૩ દેવ વાંદે ત્રિણ ટકના, વલિ કઠિણ વચન નવિ બોલે રે; પાપસ્થાનક શકતે ત્યજે, ધર્મીશું હઈડું ખોલે છે. સુત્ર ૪ કીજે સૂત્ર આરાધના, કાઉસ્સગ્ન લેગસ પણવીસે રે; જપીએ ભગવઈ નામની, નેકારવાલી વલી વીસે રે. સુ૫ જે દિને એહ મંડાવિયે, ગુરૂભક્તિ તે દિવસ વિશે રે, કીજે વલી પૂરે થયે, ઉત્સવ જિમ બહુજન દેખે રે. સુ. ૬ ભક્તિ સાધુ-સાહમાં તણું, વલી રાતિજગ સુવિવેકે રે, લખમી લાહો અતિ ઘણે, વલી ગૌતમ નામે અનેકે રે. સુ૭ ૧ ફાલના ૨ આરાધવા કરી
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy