SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાધ્યાય વિભાગઃ પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય [ ૩૫ પ્રતિક્રમણને સાતમે પર્યાય ગહ દ્વાલ સત્તરમી - (*)– રાજાજી હે રાણાજી, અથવા રાણી હે જાતીર કારણ માહરે કાઈ નહિ-એ દેશી ગહ તે નિંદા પરસાખશ્યજી, તે પડિક્કમણ પરચાય દષ્ટાંત તિહાં પતિ-મારિકા), વર્ણ ચિત્ત સહય. સાચલર ભાવ મન ધાર જી. કિહાં એક અધ્યાપક વિપ્ર છેજી, ઓરે તરૂણી તસ ભજજ; કાક બલિ દેહિ પ્રિય!” ઈમ કહેજી, સા કહે બિહું હું અજ.” સાચલ૦ ૨ ભીરુ તે જાણું રાખે ભલેજ, વારે વારે ઘણા છાત્ર; ઉપાધ્યાયના રે આદેશથીજી માન્ય છે તે ગુણપાત્ર. સાચલે. ૩ મહાઠગ તે ઠગને ઠગેજી, એક કહે “મુગ્ધ ન હ; જાઉં હું ચરિત્ર સવિ એહનું,સહજથી કપટ અ છે. સાચલે. ૪ નર્મદાના પર કૂલમાંજી, ગોપડ્યું સા નિશિ આય અન્યદા નર્મદા ઉતરેજી, કુંભે સા ચાર-પણે જાય. સાચલે. ૫ ચોર એક ગ્રહ્યો રે જલજતુએ, ઈ કહે સા દગ ઢાંકી; તીરથ મેહીને મા ઉતરછ, જાઈ કુતીર્થ તે વાંકી.” સાચલે. ૬ ૧ રણુજી હે નાતરે. ૨ સાંભલે ૩ ખાય
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy