SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-સ્વાધ્યાય વિભાગ ઃ પ્રતિક્રમણ હેતુગતિ સ્વાધ્યાય [૩૯૩ : પૂછી કહે “દા શાક્ય છે, એક નગરે રત્નવતી પહેલી રે; વિશ્વાસ શ્રીજીના નહિ કરે, ઘટ ઘાલે રતન તે વહેલી રે. ભવિ૦ ૨૫ લીંપી સુંદી ઘટ મુખ રહે, બીજી રતન લેઈ ઘટ મુંદે રે; રતન ગયા તેણીએ જાણીયા, દાસી કહે તે કિમ વિંદે રે ?’ ભવિ૦ ૨૬ ભય ૨૭ ખીજે નિ કહે ‘ઘટ કાચના, છતાં દીસે હરિયાં ન દીસેરે;’૪ પૂછી કહે બીજી કથા, ‘ઇક નૃપ ને સેવક ચાર હીસે રે, સહસ્રયાધી, વૈદ્ય, રથકરૂ, ચાથેા નિમિત્તવેઢી છે સારો રે; પુત્રી એક છે મનહરૂ, કિડાં લઇપ ગયા ખેચર પ્યારો રે, ભવિ૦ ૨૮ જે આણે તસ નૃપ ક્રિએ, ઈમ સુણી નિમિત્તિયા ક્રિશ ઢાખે રે થકાર તે થ ખગ કરે, ચારે ચાલ્યા રથ આખરે. વિ૦ ર૯ ૬ સહસ્ર ખેચર હણ્યા, તેણે મરતે, કન્યા મારી રે; વૈદ્ય છવાડે ઔષધે, ચારેને દિએ નૃપ અવિચારી રે. ભવિ ૩૦ કન્યા કહે એક ચારની, નવ થાઉં, જે પેસે આગે રે; તેની હું સ્ત્રી' ‘હવે કહે પેસશે તિહાં કુણુ રાગે રે ?’ વિ૦ ૩૧ દાસી કહે ‘બીજો કુણ કહે ?” બીજે દિને કહે સા તે નિમિત્તી રે; જે નિમિત્તે જાણે મરે નહિ, ચય સાથે પેઠે સુચિત્તરે. ભવિ૦ ૩૨ ૧ નિઃસ્વા બીજી વિશ્વસે. ૨ તેણે.... ૩ વંદેરે. ૪ છતાં હરિયા કેમ ન દીસેરે. ૬ નિરુણી. ૭ હલી.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy