SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય વિભાગ ઃ પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય [૩૮૯ હાલ પંદરમી જવઈરિ (ઝવેરી) સા રે જગમાં જાણીયે રે એ દેશી –(*)– બીજો પણ દષ્ટાંત છે રે, એક ગછે એક છે સાધ રે; ગ્રહણ-ધારણ-ક્ષમ તેહને રે, આચાર્ય ભણાવે અગાધ રે. ૧ ધારે રે ભાવ સેહામણું રે, તુહૈ સા રે આતમકાજ રે; વારે રે! તેહને પાપથી, સંભારો પામ્યું છે રાજ રે. ધારે રે ભાવ સહામણે રે–એ આંકણી. પાપ કર્મ તસ અન્યદા હુઓ રે, ઉદયાગત અતિ ઘોર રે; નીકળે છથી એકલે રે, જાણે વિષય ભેગવું જોર રે. ધારો ૨૦ ૨ કહે સુ તરૂણ મંગલ તદા રે, ઉપગે સાંભલે તે રે. જિમ તે ભટ પાછા ફર્યા રે, તેણે કિધે ચારિત્રસ્યું નેહ રે. ધારે રે. ૩ ગાથા तरियडया पइतिया मरियव्यं वा समरे समत्थेणं । असरि साजण उल्लाषा नहु सहियव्या कुलप्पासपणं ।। સાધુ ચિંતવે રે સારાંશમાં રે પ્રવ્રયા હું ભગ્ન રે; લેક હીલાથી નિવત્તિએ રે, હુએ સુજસ ગુરૂ–પ-લન રે. ધીરે રે. ૫ ૧ તારા રે. ૨ સુત. ૩ રણસમા રે.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy