SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-સ્વાધ્યાય વિભાગઃ પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય [૩૮૫ એક ગામે એક કુલપુત્રની, ભગિની ઈગ્રામે ઉપૂઢ હે મુણિંદ! પુત્રી એક તસ દેઈ બહિનના, હુઆ સુત યુવા ભાવ પ્રરૂઢ, હે મુણિંદ! પડિ. ૨ પુત્રી અથે તે આવિયા, કહે સુવિવેકી કુલપુત્ર, હે મુશૃિંદ! ‘તુમ સુત દઈ મુજ એકજ સુતા, મેકલી દિઉ જે હોય પવિત્ર, | હે મુણિંદ! પડિ. ૩ તે ગઈ સુત દઈ તે મોકલ્યા, ઘટ આપી કહ્યો “આણે દૂધ', | હે મુશૃિંદ! કાવડ ભરી દૂધ નિવર્સિયા, તિહાં દઈ મારગ અનરૂદ્ધ, હે મુણિંદ! પડિ. ૪ એક નિકટ તે અતિહિ વિષમ છે, દૂરે તે સમ છે મગ | હે મુણિંદ! સમે આ એક વિષમ ત્યજી, બીજે નિકટથી વિષમતે મગ્ન, | હો મુણિંદ ! પડિ. ૫ ઘટ ભાગ્યે તસ ઈક પગ ખભે, બીજે પણ પડતે તેણ, | હે મુણિંદ! સામે આવ્યો તેણે પય રાખી, સુતા દીધી તેણુ ગુણ, | હો મુહિંદ! પ૦િ ૬. ગતિ ત્વરિતે આવજે નવિ કહ્યું, “પય લાવજો” મેં કહ્યું એમ, ન હો મુણિંદ! કુલપુત્રે વાકે તિરસ્કર્યો, ધરે ભાવ એ ઉપનય પ્રેમ, હે મુદિ ! પ૦િ ૭. ૧ વિકટ ૨ લગ્ન
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy