SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ ] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ અતિચાર-શુદ્ધિ અને પ્રતિક્રમણના આઠ પર્યાય ઢાલ ત્રીજી –(*)– સાહિબા રંગીલા હમારા–એ દેશી હવે અતિચારથી શુદ્ધિ ઈચ્છાએ, અતિચાર-ભાર-ભરિત નત કાયે, ઉદ્યમી! ઉપગ સંભાલે, સંયમી! સવિ પાતિક ટલે, સવસ્ફવિ દેવસિય ઈરચાઈ, પ્રતિક્રમણ બીજક મન લાઈ ૧ ઉદ્યમી! ઉપગ સંભાલે–એ આંકણી. જ્ઞાનાદિક માંહે ચારિત્રસાર, તદાચાર શુદ્ધિ અર્થ ઉદાર; ઉ કરેમિ ભંતે ઈત્યાદિક સૂત્ર, ભણું કાઉસગ્ન કરે પવિત્ર. ઉ૦ ૨ ચિંતવે અતિચાર તે પ્રાંત, પડિલેહણથી લાગા જે બ્રત, ઉ. સયનાસણ ઈત્યાદિક ગાથા, ભાવો તિહાં મત હેજે થોથા. ઉ૦ ૩ ઈમ મનસા ચિતન ગુરૂ-સાખે, આલેવા અર્થે ગુરૂ દાખે; ઉ. શ્રાદ્ધ ભણે અડગાથા અલ્થ, કાઉસ્સગ્ગ પારી ચઉવિસë. ઉ૦ ૪ સાંડાસા પડિલેહી બેસે, મુહપત્તિ તનુ પડિલેહે વિશેષ ઉ. કાઉસ્સગ અવધારિત અતિચાર, આલેવા દે વંદન સાર ઉ. ૫ અવગ્રહ માંહિ રહિએ નત અંગ, આલેએ દેવસી જે ભંગઉ સબૂરૂવિ દેવસિઅ ઈરચાઈ, ઉચ્ચર ગુરૂ-સાખે ાઈ ઉ૬ મન-વચ-કાય સકલ અતિચાર, સંગ્રાહક એ છે સુવિચાર; ઉછે. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન, પાયછિત્ત તસમાગે તપધન. ઉ૦ ૭.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy