SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ બાહા ભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ કુંભક થિરતા ગુણે કરીછ, પ્રાણાયામ સ્વભાવ મન૦ ૨ ધર્મ અરથે ઈંહ પ્રાણનેજી, છાંડે પણ નહિ ધર્મ, પ્રાણ અથે સંકટ પડેછ, જૂઓ એ દષ્ટિને મર્મ. મન૦ ૩ તત્ત્વશ્રવણ મધુરાદકેરુ, ઈહાં હોએ બીજ-પ્રહ, ખાર ઉદકસમ ભવ ત્યજે, ગુરૂભગતિ અદ્રોહ. મન૪ સૂક્ષમ છે તે પણ ઈહાંજી, સમકિત વિણ નવિ હેય; વેદ્ય સંવેદ્યપદે કહ્યો છે, તે ન અવેલ્વે જેય. મન પર વેદ્ય બંધ શિવહેતુ છે, સંવેદન તસ નાણ; નય-નિક્ષેપે અતિ ભલુંછ, વેદ્ય સંઘ પ્રમાણ. મન- ૬ તે પદ ગ્રંથિ-વિભેદથીજી, વેહલી પાપ-પ્રવૃત્તિ તસ લેહ પદ ધૃતિ સમજી, તિહાં એ અંતે નિવૃત્તિ. મન૦ ૭ એહ થકી વિપરીત છે, પદ જે અવેધ સંવેદ્ય; ભવ–અભિનંદી જીવને છે, તે હેઓ વા અભેદ્ય. મન૦ ૮ લેભી–પણ–દયામણજી,—માયી–મચ્છર ઠાણ ભવ–અભિનંદી ભયભર્યો, અફલ આરંભ અયાણ મન. ૯ એહવા અવગુણવંતનું જી, પદ જે અદ્ય કઠોર સાધુ સંગ આગમ તણે છે, તે જીતે ધરિ જેર, મન . . ૧ છે. ૨ તે છ પુરિધેર-ધુર ધોર. ક
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy