SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ ] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ આઠ યોગ-દષ્ટિની સ્વાધ્યાય* ઢાળ પહેલી પ્રથમ મિત્રા દૃષ્ટિ-વિચાર શિવ સુખ કારણ ઉપદિશી, ગ તણી અડ દિઠ્ઠી રે; તે ગુણ ધૃણ જિન વીરને, કરણ્ય ધર્મની પુઠ્ઠી રે. વીર જિણેસર દેશના. ૧ સઘન અઘન દિન રયણિમાં, બાલ વિકલ ને અનેરા રે; અરથ જે જિન જૂજૂઆ, ઓઘ નજરે તિમ ફેરા રે. વીર. ૨ દર્શન જે હૂ જુજૂઆ, તે એઘ નજરને ફેરે રે, ભેદ થિરાદિક દષ્ટિમાં, સમકિતદષ્ટિને હેરે છે. વીર. ૩ દર્શન સકલના નય રહે, આપ રહે નિજ ભાવે રે, હિતકરે જનને સંજીવની, ચારે તે ચરાવે છે. વીર. ૪ દષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાજે રે, રયણિ શયન જિમ શ્રમ હરે સુરનર સુખ તિમ છાજે રે. વીર. ૫ | સમર્થ શાસ્ત્રકાર, ૧૪૪૪ ગ્રંથ રત્નના પ્રણેતા, યાકિની મહારાસનું શ્રીમાન્ હરિભદ્ર સૂરીશ્વર પ્રણીત “શ્રી ગદષ્ટિ સમુચય ગ્રંથના આધારે આ અપૂર્વ સ્વાધ્યાયની રચના ગ્રંથકારે મહર્ષિએ કરેલી છે. ૧ હિતકારી
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy