________________
૪-સ્વાધ્યાય વિભાગ : સમ્યકૃત્વ ૬૭ બાલ સ્વાધ્યાય [ ૩૨૧
ઢાળ ચેથી
–(%) -
ત્રણ શુદ્ધિ ધબીડા તું ઘેજે મનનું ધોતીયું અથવા લ્યા રે માલિણ-એ દેશી ત્રિણ શુદ્ધિ સમકિત તણી રે, તિહાં પહિલી મન–શુદ્ધિ રે; શ્રી જિન ને જિનમત વિના રે, જૂઠ સકળ એ બુદ્ધિ રે;
ચતુર! વિચારે ચિત્તમાં રે. એ આંકણી. ૨૦ જિનભગતે જે નવિ થયું છે, તે બીજાથી કેમ થાય રે ? એવું જે મુખે ભાખીએ રે, તે વચન–શુદ્ધિ કહેવાય. ચતુર છે. ૨૧ છે ભેદ્યો વેદના રે, જે સહિત અનેક પ્રકાર રે; જિન વિણ પર સુર નવિ નમે રે, તેહની કાયા-શુદ્ધિ ઉદાર રે.
ચતુર !. ૨૨
દાળ પાંચમી
--( )--
પાંચ દૂષણ | મુનિમારગ, અથવા કડવાં ફળ છે ક્રોધના–એ દેશી સમકિત-દૂષણ પરિહરે, તેમાં પહિતી છે શંકા રે, તે જિનવચનમાં મત કરે, જેહને સમ ગૃપ રકા રે,
સમકિત-દૂષણ પરિહરો–એ આંકણી. ૨૩ કંખા કુમતિની વાંછના, બીજું દૂષણ ત્યજીએ; પામી સુરતરૂ પરગડે, કિમ બાઉલ ભજીએ? સમક્તિ૨૪ સંશય ધર્મનાં ફલતણે, વિતિગિછા નામે; ત્રીજુ દૂષણ પરિહરે, નિજ શુભ પરિણામે. સમક્તિ. ૫ ૧–વલી,