SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - ૪-સ્વાધ્યાય વિભાગ : સાધુવંદના [ ૩૦૫ બંશી સુંદરીઈ પડિહિઉ, કેવલી બાહુબલીસ, ઈમ અસંખ્ય મુનિવર પ્રહ ઉગ્યઈ, પ્રણમજાઈનિસિરીસ સિદ્ધિદંડિક વંદુ વરતી, યાવત્ અજિતને તાત, સિદ્ધિ અત્તર સુર વિણ જિહાં નહિં, બીજી ગતિની વાત. ૪ અજિત તીર્થ નમિઈ મનરંગિ, નમિઈ સગર મુણિંદ, મઘવા સનતકુમર વર ચક્રી, નમિયા લહું આણંદ સંતિ કુંથુ અર જિણવર ચકી, પઉમ અનઈ હરિફેણ, નમિઈ ચક્રિ રુદ્ધિ જેણી છંડી, તે મુણિવર જયણ. ૫ વિમલ તિત્યિ મહાબલ નૃપ છંડી, રાજ રમણિ ભંડાર, ચઉદ પૂરવધર સંયમ પાલી, લહિક દેવ અવતાર પૂરવ ભવ સંભારી વીરઈ, આ વ્રત મનિ રંગ, - તેહ સુદર્શન સેઠિ નિમિજઈ જઈ ભગવાઈ અંગ. ૬ અચલ વિજય સદ્ બલદેવા, સુપભ સુંદસણ સેઠ, આણંદ ણંદણ વિલિ પઉમે, એ આઠઈ સુપ્રસિદ્ધ આપ રૂપ અપરાધ નિહાલી, ત્યજિય નયર નઈ ગામ, તંગિય ગિરિહરઈ હુઉ તપસી, તેહ નમૂ મુનિ રામ. ૭ પૂર્વ મિત્ત શ્રી મલિ જિણસર, પડિબુદ્ધિ ઈકખગ, કાસી અધિપતિ શંખ કુણલા, નૃપ રૂપી વડ ભાગ, ચંદછાય અંગરાય અદણ અદાણશત્રુ કુરૂરાય, જિયસનુ પંચાલ દેશને, અધિપતિ સકલ કહાઈ ૮ મલ્લિ પાસિ હૂઆ સંયમધારી, પછઈ ઉગ્રવિહારી, પરણ્યા સારી તે શિવનારી, સયલ જીવ ઉપગારી; વિષ્ણુકુમાર મુણિદ વંદેભવિ-મુખ-કઈરવિ ચંદે, જેથી શાસન ઉન્નતિ દેખી, પામ્યા ગુરૂ આણું દે. ૯
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy