SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૪–સ્વાધ્યાય વિભાગ : શ્રી ગણધર ભાસ [૨૯૯ શ્રી ગણધર ભાસ ૧ ઈદ્રભૂતિ ભાસ ઢાલ-અહે મત વાલે સાહિબા પહલે ગણધર વીર, વર ગેબર ગામ નિવાસી રે સુત પૃથિવી વસુભૂતિને, નામઈ ઈંદ્રભૂતિ સુવિલાસી રે ભવિયાં! ભાવસ્યું. (આંકણી) ૧ જ્યેષ્ઠા નક્ષત્રઈ જ, ગૃહવાસઈ વરસ પંચાસ રે, ત્રીસ વરસ છદમસ્થતા, જિન બાર વરસ સુપ્રકાશે રે. ભ૦ ૨ સીસ પરિચ્છદ પાંચ સઈ, સર્વાયુ વરસ તે બાણું રે; ગતમ ગેત્રિતણે ધણીએ સોચે હું સુરતરૂ જાણું રે. ભ૦ ૩ સુરતરૂ જાણ સેવિઓ, બીજા પરિહરિયા બાઉલિયા રે; એ ગુરૂ થિર સાયર સમે, બીજા તુચ્છ વહઈ વાહુલિયા રે. ભ૦ ૪ લખધિ અઠવસઈ વરિએ, જસ મસ્તકે નિજ કર થાઈ રે; અછતું પણિ એહ આપમાં, તેહનઈ વર કેવલ આપઈ છે. ભ૦ ૫ જ્ઞાન અહંકારઈ લહિઉં, રાગઈ કરિ જગગુરૂ-સેવા રે, કઈ કેવલ પામિઉં, કારણ સર્વે ને કહેવા રે. ભ૦ ૬ વીરઇ શુતિપદઈ બૂઝ, એતે જીવ તણે સંદેહી રે, શ્રી નયવિજય સુસીસનઈ, ગુરૂ હૈયે ધર્મ સનેહી રે ભ૦ ૭
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy