SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ શુદ્ધવ્યવહાર ગુરૂગ પરિણતપણું, તેહ વિણ શુદ્ધનયમાં નહિ તે ગણું ૧૪ કેઈ નવિ ભેદ જાણે અપરિણતમતિ, શુદ્ધનય અતિહિ ગંભીર છે તે વતી; ભેદલવ જાણતાં કેઈ મારગ ત્યજે, હાય અતિપરિણતિ પરસમય સ્થિતિ ભજે. ૧૫ તેહ કારણ થકી સર્વ નય નવિ કહ્યા, કાલિકશ્રત માંહે તીન પ્રાયે ; દેખી આવશ્યકે શુદ્ધનય ધુરિ ભણી, જાણિ ઊલટી રીતિ બેટિકતણી. ૧૬ શુદ્ધવ્યવહાર છે ગઋકિરિયા થિતિ, દુખસહ જાવ તીરથ કહ્યું છે નીતિ, તેહ સંવિજ્ઞગીતાર્થથી સંભવે, અવર એરંડ સમ કે જગ લેખ. ૧૭ શાસ્ત્ર અનુસાર જે નવિ હકે ત. , | નીતિ તપગચ્છની તે ભલી જાણિયે; જીત દાખે જિહાં સમય-સાર, બુધા, ' નામ ને ઠામ મુમતે નહી જસ મુધા, ૧૮ નામ નિગ્રંથ છેપ્રથમ એહનું કહ્યું, પ્રથમ અડપાટ લગે ગુરુગુણે સંગ્રહું; મંત્ર કોટી જપી નવમ પાટે યદા, તેહ કારણ થયું નામ કેટિક તદા. ૧૯ પનરમે પાટે શ્રીચન્દ્રસૂરિ કર્યું, ચંદ્રગચ્છ નામ નિર્મલપણે વિસ્તર્યું; ' ૧ ધણું ૨ કુણ. ૩ કુમત તે. ૪ યથા. ૫ કહ્યું.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy