SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ધનભવનાદિકભાવમાં, જે નવિ રાગી નવિ દ્વેષી રે; સમયેષી રે, તે વિલસે ગુણ તેરમે એ. ૧૪ રાગદ્વેષમધ્યસ્થને, સમગુણ ચઉમે ન બાધ રે, સાધે રે, તે હઠ છાંડી મારગ ભલે એ. ૧૫ ક્ષણભંગુરતા ભાવ, ગુણ પન્નરમે સેવે રે સંતે રે, ન ધનાદિ સંગતિ કરે છે. ૧૬ ભવવિરતિ સેવે મને, ભેગાદિક પર અનુરોધે રે; બધેરે, ઈમ ઉદ્ઘસે ગુણ સેલમે એ. ૧૭ આજ કાલ એ છડિશું, ઈમ વેશ્યા પર્વે નિસનેહે રે, ગેહે રે, પર માને ગુણ સત્તરમેં એ. ૧૮ એ ગુણવંદે જે ભર્યા, તે શ્રાવક કહિયે ભાવે રે, પાવે રે, સુજસપૂર તુઝ ભક્તિથી એ ૧૯ હાલ ચઉદમી –(*)– તે ભાવસાધુપણું લહે, જે ભાવશ્રાવક સાર; તેહનાં લક્ષણ સાત છે, સવિ જાણે છે તે ગુણભંડાર સાહિબજી! સાચિ તાહરી વાણી. ૧ કિરિયા મારગ અનુસારિણી ૧, શ્રદ્ધા પ્રવર અવિવાદ ૨, ત્રાજભાવે પન્નવણિજજતા ૩, કિરિયામાં છે નિત્યે અપ્રમાદ ૪. સા. ૨ ૧ ભવવિરતિ. ૨ સેલઓએ.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy